ચર્ચા

1) ‘સમુદ્ર મંથન’ - નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન (noe) યોજના સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :

તે કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) છે અને તેનો સમયગાળો નાણાકીય વર્ષ 2030-31 સુધીનો છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતના દરિયાઈ વિસ્તારમાંથી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના સંશોધનને પ્રોત્સાહન આપી ઊર્જા આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે.
તેના અંતર્ગત દેશના હાઇડ્રોકાર્બન રિઝર્વને વર્તમાન 1600 MMTOEથી વધારીને 2200 MMTOE સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up