ચર્ચા
1) ક્લાઉડેડ લેપર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાન (cap) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :
આ પ્લાન નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SCNBWL)ની 91મી બેઠક દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ પ્લાન ભારત સરકાર, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી (GEF) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સહયોગથી તૈયાર કરાયો છે.
તેના સંરક્ષણને વધુ મજબૂત કરવા માટે તેને ‘ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ વાઇલ્ડલાઇફ હેબિટેટ્સ’ (IDWH) યોજના હેઠળની સ્પીસીઝ રિકવરી પ્રોગ્રામમાં સમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)