ચર્ચા
1) ‘ભારતના પ્રથમ 14d વર્ચ્યુઅલ ઝૂ અને સફારી’ પ્રોજેક્ટના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
તેનું ઉદ્ઘાટન ઇન્દોરના ‘કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય’ ખાતે કરવામાં આવ્યું છે.
તેને 8,000 ચોરસ ફૂટના વિસ્તારમાં અંદાજિત ₹ 4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે.
આ સુવિધામાં 14D થિયેટર અને 360-ડિગ્રી ડિજિટલ જંગલ સફારીનો સમાવેશ થાય છે, જેમાં અદ્ભુત વિઝ્યુઅલ્સને ફિઝિકલ સેન્સરી ઇફેક્ટ્સની સાથે જોડવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)