ચર્ચા
1) અમેરિકાના ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ ઇરાનની તેલની આવક, નાણાકીય નેટવર્ક્સ અને વૈશ્વિક વેપાર સાથેના આર્થિક સંબંધો પર દબાણ વધારવાનો છે.
અભિયાનનું નેતૃત્વ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ કરી રહ્યા છે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર 13902 હેઠળ અમેરિકાએ ઇરાનના 5 ક્ષેત્રો (ડિજિટલ એસેટ્સ, ટેક્નોલોજી, ગોલ્ડ, એવિએશન અને શિપિંગ) પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)