01 થી 05 ડિસેમ્બર - 2025 નું કરંટ અફેર્સ
10) નીચે આપેલા વિધાન/નો પૈકી યોગ્ય વિધાન/નો પસંદ કરો.
1. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન આસામના ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું હતું.
2. થાઇલેન્ડની અન્યપત પિચિતપ્રીયાશાકે વિમેન્સ સિંગલ્સ ફાઇનલ જીતી હતી.
13) 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ (વર્લ્ડ કોટન ડે) સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1 વિશ્વ કપાસ દિવસ 2025ની ઉજવણીનું આયોજન ચાડ પ્રજાસત્તાક, સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) અને આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર (ITC દ્વારા સંયુક્ત રીતે રોમ (ઇટાલી)માં FAO મુખ્યાલય ખાતે કરવામાં આવ્યું
2. વર્ષ 2025ની થીમ/ટેગલાઈન : The Fabric of our Lives હતી.
3. વર્ષ 2025માં પાંચમા વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
14) 71મો રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ 2025 સંદર્ભે યોગ્ય વિધાન ધ્યાને લો.
1. વર્ષ 2025ની થીમ : માનવ-વન્યજીવન સહઅસ્તિત્વ હતી.
2. 71મા રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહની ઉજવણી ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે હરિસિંહ ઓડિટોરિયમ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી (IGFNA), વન સંશોધન સંસ્થા (FRI) કેમ્પસ ખાતે કરવામાં આવી હતી.
Comments (0)