ભારતનું બંધારણ

  • 61) વજન અને માપના ધોરણો સ્થાપવા કઈ યાદીનો વિષય છે ? - સંઘ યાદી
  • 62) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ ? - અદાલતનો આશરો લઈ શકાતો નથી
  • 63) ભારતીય સંવિધાનના પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ.......... માટે કરાઈ છે. - અનુસૂચિત જનજાતિઓના હિતોનું રક્ષણ કરવા
  • 64) જ્યા લશ્કરી ન્યાયાલયે શિક્ષા કરી હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ.... - સજા માફ કરી શકે સંતુલન ચક્ર તરીકે કાર્ય
  • 65) ભારતના નાણાકીય સમાવય તંત્રના કરશે ? - નાણાં પંચ
  • 66) મૂળભૂત કર્તવ્યો નાગરિકો માટે - ફરજિયાત છે.
  • 67) હાલ સુધીમાં ભારતમાં કેટલા સીમાંકન આયોગની સ્થાપના થઈ છે? - 4
  • 68) સંસદમાં ક્યા ગૃહને નાણા વિધેયકનો સ્વીકાર કે સુધારો કરવાની સત્તા નથી ? - રાજ્યસભા
  • 69) આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ ભાગ માટે કોઈપણ નિયમ બનાવી શકે છે. - કોઈપણ રાજ્યની સંમતિ વગર
  • 70) મત્સ્ય ક્ષેત્ર કઈ યાદીનો વિષય છે ? - રાજ્યયાદી
  • 71) સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે શિક્ષા થઈ હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ....... - સજા માફ કરી શકે
  • 72) સંસદના અમુક વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તે કોણે નક્કી કરવાનું હોય છે ? - લોકસભા અધ્યક્ષ
  • 73) રાજ્ય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? - રાજ્યપાલ
  • 74) કેન્ટોનમેન્ટ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની નિમણૂક દ્વારા કરવામાં આવે છે. - સંઘ સરકાર
  • 75) નાણાં આયોગના સભ્યયોની નિમણૂક, રાષ્ટ્રપતિ અને સભ્યોની યોગતા નક્કી કરે છે ? - સંસદ
  • 76) વિધાનપરિષદના કેટલા સભ્યો સ્થાનિક સત્તામંડળો દ્વારા ચૂંટાય છે ? - 1/3 સભ્યો
  • 77) કાયદા દ્વારા ........ છે. - સંસદ ..કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકે
  • 78) એસ.આર.બોમાઈ કેસ સંકળાયેલ છે - રાજ્યના સંબંધો
  • 79) નીતિ પંચમાં કઈ કાઉન્સિલ જોવા મળે ? - ગવર્નિંગ કાઉન્સિલ અને રીજીયોનલ કાઉન્સિલ
  • 80) અનુચ્છેદ-37માં શું દર્શાવેલ છે ? - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમલીકરણ
  • 81) ભારત અને રાજ્ય સરકાર સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવે છે ? - 21 એપ્રિલ
  • 82) લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે મતદાર યાદી બનાવવી, ચૂંટણી કાર્યવાહી કરવી, જરૂરી દેખરેખ અને નિયંત્રણનું કાર્ય કરે છે ? - ભારતનું ચૂંટણી પંચ
  • 83) ક્યોહક એટલે કે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારો ભંગ ? - સમાનતાનો હક
  • 84) બાસાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજના અધિકારને બંધારણના આત્મા સમાન કહ્યો છે કારણ કે .... - જેના ભંગ બદલ સીધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકાય છે
  • 85) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવે છે. - નાયબ અધ્યક્ષ
  • 86) રાષ્ટ્રગીત વંદે માતરમૂની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે મૂળ કઈ ભાષામાં કરી હતી ? - બંગાળી
  • 87) કોઈપણ કાયદાના ઘડતરમાં કે અર્થઘટનમાં બંધારણનો ક્યો ભાગ માર્ગદર્શન આપે છે ? - આમુખ
  • 88) ક્યા વ્યક્તિને ભારતના રાજ્યક્ષેત્રમાના તમામ ન્યાયાલયમાં સુનવણીનો હક રહેશે ? - એટર્ની જનરલ
  • 89) ભારતીય સંવિધાનના અનુચ્છેદ 312 અન્વયે રાજ્યસભાને ..........નું ગઠન કરવાની ભલામણ કરવાનો વિશિષ્ટાધિકાર છે. - નવી અખિલ ભારતીય સેવાઓ
  • 90) વસતી નિયંત્રણ અને કુટુંબ નિયોજન કઈ યાદીનો વિષય છે ? - સમવર્તી યાદી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up