ભારતનું બંધારણ
- 91) કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ? - આઈવર જેનીંગ્સ
- 92) ક્યા હકમાં સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન લાગુ પડે છે ? - સમાનતાનો હક
- 93) ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? - સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અપાત્રતાને કારણે
- 94) લોકસભા દ્વારા રજૂ કરવામાં આવતા અનિચ્છનિય કાયદા ઉપર ફેરતપાસણીનું કાર્ય ક્યું ગૃહ કરે છે ? - રાજ્યસભા
- 95) ખેતીની જમીન સિવાયની મિલકતનું હસ્તાંતરણ બંધારણની કઈ યાદીમાં ઉલ્લેખિત છે ? - સમવર્તી યાદી
- 96) નીતિ આયોગ કઈ બાબતોમાં સલાહ આપશે ? - ગુડ ગવર્નન્સ અને વધુ સારું વહીવટ તંત્ર
- 97) વિધાન પરિષદવાળા રાજ્યમાં વિધાન પરિષદના કેટલા સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે ? - 1/3 સભ્યો
- 98) લોકસભાના અધ્યક્ષ - ગૃહ દ્વારા તેના પોતાના સભ્યોમાંથી ચૂંટાય છે.
- 99) માન,ગવર્નરની લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરાઈ છે ? - 35 વર્ષ
- 100) ક્યા હક હેઠળ સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં ? - સમાનતાનો હક
Comments (0)