ગુજરાતના જિલ્લાઓ
- 61) પવિત્ર તીર્થધામ કાયાવરોહણ સાથે ક્યો જિલ્લો જોડાયેલો છે? - વડોદરા
- 62) રેલવે સુરક્ષા દળ (RPF)નું તાલીમ કેન્દ્ર ક્યા આવેલું છે ? - વલસાડ
- 63) ભૃગુ ઋષિનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ? - ભરૂચ
- 64) ઉપરકોટ કિલ્લો ક્યા આવેલો છે ? - જૂનાગઢ
- 65) નાના - મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી ક્યા જિલ્લામાં આવેલું છે ? - મહેસાણા
- 66) રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં છે ? - ખેડા
- 67) ભારતના દક્ષિતના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ક્યા જિલ્લામાં આવેલું છે ? - વડોદરા
- 68) ગુજરાતના મીની કાશ્મીર તરીકે ક્યા જિલ્લાને ઓળખાય છે ? - નર્મદા
- 69) સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - પાટણ
- 70) હસનપીરની દરગાહ ક્યા આવેલી છે ? - દેલમાલ
- 71) અમદાવાદને કોણ ધૂળિયું શહેર કહેતું હતું ? - જહાંગીર
- 72) મુંદ્રા તાલુકો ગુજરાતના રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - કચ્છ
- 73) ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યા થઈ હી ? - અમદાવાદ (1826)
- 74) પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - પંચમહાલ
- 75) કચ્છમાં ગૂગળ માટે ક્યું સ્થળ જાણીતું છે? - માતાનો મઢ
- 76) ભાભર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - બનાસકાંઠા
- 77) દરિયાકાંઠે આવેલું રમણીય સ્થળ અહમદપુર માંડવી ક્યા જિલ્લામાં છે ? - ગીર સોમનાથ
- 78) ગેટ વે ઓફ પોર્ટ તરીકે ઓળખાય ? - હજીરા
- 79) રાણી રૂડાબાઈએ બંધાવેલ બેનમૂન વાવ અડાલજનો જિલ્લો ક્યો છે ? - ગાંધીનગર
- 80) ખનીજેલ શુદ્ધિકરણ રિફાઈનરી કોયલી ક્યા આવેલી છે ? - વડોદરા
- 81) ભાવનગરના વિકાસ માટે ક્યા દિવાનને ઓળખાય છે ? - સર પ્રભાશંકર પટ્ટણી
- 82) જૂનો કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે ? - સુરત
- 83) વડોદરા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - આણંદ, ભરૂચ, નર્મદા, છોટ ઉદેપુર, પંચમહાલ, ખેડા
- 84) ભારતભરમાં મશહુર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં છે ? - ભાવનગર
- 85) ક્યા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કરબાપા સરોવર બંધાયેલ છે ? - દાહોદ જિલ્લો
- 86) હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તરીકે જાણીતું છે ? - પાટણ
- 87) લાકડાના કલાત્મક ફર્નિચરનું પ્રાપ્તી સ્થાન સંખેડા ક્યા જિલ્લામાં છે ? - છોટા ઉદેપુર
- 88) મહેમદાવાદ ખાતે ભમ્મરિયા કૂવાની રચના કરાવી હતી ? - મહંમદ બેગડો
- 89) ઈમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા ક્યા જિલ્લામાં છે ? - ડાંગ
- 90) અમરેલી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ
Comments (0)