ગુજરાતના જિલ્લાઓ
- 91) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ સુથરી ક્યા જિલ્લામાં આવેલું છે ? - કચ્છ
- 92) ગુજરાતમાં સુંગંધોના શહેર તરીકે ઓળખાય છે ? - પાલનપુર
- 93) પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં કે આવેલો છે ? - તાપી
- 94) ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યું છે ? - ધુવારણ
- 95) સંત શ્રી મોરારીબાપુનું જન્મ સ્થળ તલગાજરડા ક્યા જિલ્લામાં છે ? - ભાવનગર
- 96) વલસાડ ક્યા જિલ્લા સાથે સરહદ બનાવતો એક માત્ર જિલ્લો છે? - નવસારી
- 97) પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવડ ક્યા જિલ્લામાં છે ? - દેવભૂમિ દ્વારકા
- 98) ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે ? - અંકલેશ્વર
- 99) ચીનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢનો જિલ્લો ક્યો છે? - સુરેન્દ્રનગર
- 100) ગુજરાતના હૃદય તરીકે ક્યું શહેર ઓળખાય છે ? - અમદાવાદ
- 101) છોટા ઉદેપુર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ
- 102) ઓખા કિલ્લો ક્યા આવેલો છે ? - દ્વારકા
- 103) વડાલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - સાબરકાંઠા
- 104) પીઠોરાના જાણીતા ચિત્રો કઈ કોમ દ્વારા તૈયાર થાય છે ? - રાઠવા
- 105) પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં આવેલો છે ? - તાપી
- 106) પટારા બનાવવાનો ઉદ્યોગ ક્યા વિક્સેલો છે ? - ભાવનગર
- 107) ડેસર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - વડોદરા
- 108) જામનગર ખાતે સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ? - 1967
- 109) પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - વલસાડ
- 110) નર્મદા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી
- 111) વાઘબારી ક્યા આવેલી છે ? - સાપુતારા
- 112) પ્રાંતિજ તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? - સાબરકાઠા
- 113) દાંતા કઈ નદીના કિનારે વસેલું છે ? - બનાસ
- 114) 2009ના ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ હેઠળ પાટણના સાંતલપુરને વિકસાવાશે - સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
- 115) આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોણે સેવ્યું હતું ? - સરદાર પટેલ 10
- 116) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર ક્યા જિલ્લામાં આવેલું છે ? - રાજકોટ
- 117) રાજકોટ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી
- 118) પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાયનો જિલ્લો જણાવો. - કચ્છ
- 119) ગુજરાતનું ઓટોહબ એટલે ક્યું સ્થળ ? - સાણંદ
- 120) પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર ક્યા જિલ્લામાં આવેલું છે ? - સુરેન્દ્રનગર જ
Comments (0)