ગુજરાતના જિલ્લાઓ

  • 121) કોટાયર્ક સૂર્યમંદિરના અવશેષો પ્રાપ્ત થયેલા છે ? - દહેગામ
  • 122) એકપણ ટાંકો લીધા વગરની રજાઈ સુજની માટે ક્યું સ્થળ જાણીતું છે ? - ભરૂચ
  • 123) આઈના મહેલ ક્યા જોવા મળે ? - ભૂજ
  • 124) અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ? - બનાસકાંઠા
  • 125) ભરૂચ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - નર્મદા, વડોદરા, આણંદ, સુરત
  • 126) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ એટલે ક્યો જિલ્લો - ભાવનગર
  • 127) આણંદ જિલ્લાના ઉત્તરસંડામાં ઉદ્યોગ વિક્સેલો છે ? - પાપડ ઉદ્યોગ
  • 128) નવલખા દરબારગઢ માટે જાણીતુ ગોંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - રાજકોટ
  • 129) ગુજરાતનું સૌથી મોટું ગંજબજાર ક્યું છે? - ઊંઝા
  • 130) વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ ક્યા જિલ્લામાં છે ? - આણંદ
  • 131) અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા અને છાત્રાલય ક્યા આવેલ છે? - નારગોલ
  • 132) શંખેશ્વર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - પાટણ
  • 133) જૂનાગઢ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - રાજકોટ, પોરબંદર, ગીર - સોમનાથ, અમરેલી
  • 134) કચ્છ જિલ્લામાં ક્યા મેદાનો આવેલા છે ? - કંઠીનું અને વાગડનું મેદાન
  • 135) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - સુરેન્દ્રનગર
  • 136) ભરૂચ જિલ્લાના રતનપોરમાં ક્યા લોકોની વસાહત છે ? - સીદી
  • 137) હારીજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - પાટણ
  • 138) નવલખા પેલેસ ક્યા શહેરમાં છે ? - ગોંડલ
  • 139) અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત ક્યા જિલ્લામાં આવેલું છે ? - આણંદ
  • 140) સુરત જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - ભરૂચ, નવસારી, તાપી, નર્મદા
  • 141) મહી નદીના કિનારાને પ્રાચીન સમયમાં કહેવાતું ? - માહેય
  • 142) ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ છે ? - દક્ષિણામૂર્તિ
  • 143) સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલો છે ? - દાહોદ
  • 144) કુસુમવિલાસ પેલેસ ક્યા આવેલો છે ? - છોટા ઉદેપુર
  • 145) પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - મહીસાગર
  • 146) આમલી અગિયારસનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે? - દાહોદ
  • 147) નારેશ્વર ખાતેનો શ્રીરંગઅવધૂતનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ? - વડોદરા
  • 148) માતા ભવાનીની વાવ ક્યા આવેલી છે ? - અમદાવાદ
  • 149) પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તીથલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - વલસાડ
  • 150) કાઠી ભરત અને મોચી ભરત માટે ક્યો જિલ્લો જાણીતો છે ? - અમરેલી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up