AMC MCQ Special

51) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?

Answer Is: (C) જવાહરલાલ નહેરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે શરૂ થયું હતું?

Answer Is: (B) ઈ.સ. 1411

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઈસ ચાન્સેલર કોણ હતા?

Answer Is: (C) પ્રોફેસર એ.ટી. ગિડવાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) માતરભવાનીની વાવ કયા સમયગાળામાં બાંધવામાં આવી હતી?

Answer Is: (C) ૧૧મી સદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) નીચેનામાંથી ફર્નાન્ડિસ બ્રિજ કયા નદી પર બનાવવામાં આવ્યો છે?

Answer Is: (B) સાબરમતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) નીચેનામાંથી કયા વિદ્યાપીઠ દ્વારા સત્યાગ્રહ આશ્રમનું સંચાલન કરવામાં આવે છે?

Answer Is: (C) ગુજરાત વિદ્યાપીઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) નીચેનામાંથી નટરાની એમ્પીથિયેટરમાં કોની નેતૃત્વમાં દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ની શરૂઆત થઈ હતી?

Answer Is: (B) મૃણાલિની સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેનામાંથી "વિશાલા" મ્યુઝિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે પ્રખ્યાત છે?

Answer Is: (B) વાસણો

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) નીચેનામાંથી કઈ યુનિવર્સીટી અમદાવાદમાં આવેલ છે?

Answer Is: (A) રક્ષાશક્તિ યુનિવર્સીટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) નીચેનામાંથી અમદાવાદમાં કોચરબ ખાતેના ક્યા મ્યુઝિયમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ 1915માં કરી હતી?

Answer Is: (B) સત્યાગ્રહ આશ્રમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ કઈ રીતે પ્રખ્યાત છે?

Answer Is: (B) ભારતીય કલા અને સંસ્કૃતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) નીચેનામાંથી ડોલિયા ખડકીમાં લોકો કયો ધંધો કરતા હતા?

Answer Is: (C) તેલમાંથી સાબુ બનાવવો

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) દાદા હરિની વાવનો કયા વાવથી મોટો વિસ્તાર છે?

Answer Is: (B) માતા ભવાનીની વાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) નીચેનામાંથી ફર્નાન્ડિસ બ્રિજ કયા રોડ પર સ્થિત છે?

Answer Is: (A) ગાંધી રોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) નીચેનામાંથી આઈ.પી. મિશન સ્કૂલનું નેતૃત્વ કોણે કર્યું હતું?

Answer Is: (B) ડૉ. ગ્લાસગો

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) નીચેનામાંથી ઈંટોના મિનાર કયા સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દેખાય છે?

Answer Is: (B) અમદાવાદ રેલ્વે સ્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) નીચેનામાંથી મામા જીજીયા પીરદાદા દરગાહની સંભાળ કોણ રાખે છે?

Answer Is: (A) જૈન ભક્ત જીતેન્દ્રભાઈ કંકુવાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) વાડજની વાવ કયારે બનેલી છે?

Answer Is: (B) સંવત ૧૯૯૧

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) નીચેનામાંથી CEPT યુનિવર્સિટીને કોના દ્વારા માન્યતા મેળવી છે?

Answer Is: (A) યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) નીચેનામાંથી કવિ દલપતરામ કઈ પ્રથાનો વિરોધ કરતા હતા?

Answer Is: (D) ઉપરની બધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) નીચેનામાંથી ક્યાં શહેર સાબરમતી નદીનાં કિનારે આવેલ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) નીચેનામાંથી જ્યોતિ સંઘ વિકાસ યાત્રા મ્યૂઝિયમ ક્યાં આવેલું છે?

Answer Is: (D) કોલકાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સીટીની સ્થાપના ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (D) 2015, હરગોવિંદભાઈ ત્રિવેદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) નીચેનામાંથી માણેક ચોકનું નામ કયા સંતના નામ પરથી પડયું છે?

Answer Is: (C) સંત માણેકનાથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) નીચેનામાંથી દર્પણ એકેડમીક ઓફ પરાફોમિંગ આર્ટ્સ, અમદાવાદની સ્થાપનાં કોના દ્વારા કરવામા આવી?

Answer Is: (B) મૃણાલીની સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) નીચેનામાંથી ટાગોર ડોલમાં બેઠક ક્ષમતા કેટલી છે?

Answer Is: (B) 700 લોકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) નીચેનામાંથી “ધ કાઈટ મ્યુઝિયમ” અમદાવાદમાં કયાં આવેલું છે?

Answer Is: (C) સંસ્કાર કેન્દ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) અમદાવાદમાં આવેલ પ્રથમ અનાથઆશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (C) મહિપતરામ રૂપરામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ કયા સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતુ?

Answer Is: (A) ધ રીટ્રીટ એસ્ટેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી?

Answer Is: (A) ઈલેક્ટ્રિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિયેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) નીચેનામાંથી લોકમાન્ય તિલક બાગ કયાં સ્થિત છે?

Answer Is: (A) રિવરફ્રન્ટ અને એલિસબ્રિજ પાસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) ગુજરાતનું સૌથી મોટુ રેલ્વે સ્ટેશન કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (D) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) નીચેનામાંથી શ્રેયસ મ્યુઝિયમ ક્યા ફાઉન્ડેશનના કમ્પાઉન્ડમાં આવેલું છે?

Answer Is: (B) કેલિકો ફાઉન્ડેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) નીચેનામાંથી ગાંધીજીનું નિવાસસ્થાન 'હૃદયકુંજ' કયા શહેરમાં આવેલું છે ?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) નીચેનામાંથી ફર્નાન્ડિસ બ્રિજ કયા સમયે બનાવવામાં આવ્યો હતો?

Answer Is: (B) ઈ.સ. 1884

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) નીચેનામાંથી ઈંટોના મિનાર કઈ જગ્યા પરથી દેખાય છે?

Answer Is: (A) કાલુપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) નીચેનામાંથી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?

Answer Is: (A) ડો. વિક્રમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) અમદાવાદમાં આવેલ 'કેલિકો મ્યુઝિયમ' ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી?

Answer Is: (A) ગૌતમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) નીચેનામાંથી ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગના બાંધકામમાં કઈ યુરોપીયન શૈલીની રચના જોવા મળે છે?

Answer Is: (C) નિયો ક્લાસિકલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) નીચેનામાંથી NIDનું પ્રધાન ઉદ્દેશ્ય શું છે?

Answer Is: (C) ડિઝાઈન શિક્ષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી લોકમાન્ય તિલક બાગનું નિર્માણ કોના સમયે કરવામા આવ્યું હતું?

Answer Is: (C) બ્રિટિશ શાસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેનામાંથી ટાગોર હોલની ડિઝાઈન કોણે કરી હતી?

Answer Is: (B) બાલકૃષ્ણ દોશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up