AMC MCQ Special

101) નીચેનામાંથી ગુજરાત ક્લબના સ્થાપક કોણ હતા?

Answer Is: (B) રાવ બહાદુર નાગરજી દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) નીચેનામાંથી કઈ ભાષામાં ડિબ્રુ તોરાડ (યહૂદી ધર્મ ના નિયમો)ની કોતરણી કરવામાં આવી છે?

Answer Is: (B) હિબ્રુ અને મરાઠી

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) ત્રણ દરવાજા પર કઈ લિપિમાં તકતી લખવામાં આવી છે?

Answer Is: (C) દેવનાગરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) નીચેનામાંથી ગુજરાત કોલેજનું પુનઃઆરંભ કોણે કર્યું હતું?

Answer Is: (C) શેઠ રણછોડલાલ છોટાલાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) નીચેનામાંથી કોન્ક્રીટ બીમ્સ સાથેની ઈંટની કમાનો ઈંટ અને કોંક્રીટથી બનેલી આ બિલ્ડીંગનું નામ શું છે?

Answer Is: (A) લુઇસ કહાન પ્લાઝા

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) નીચેનામાંથી ટાગોર હોલની ડિઝાઈન કયાં થઈ હતી?

Answer Is: (C) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) નીચેનામાંથી કઈ બોર્ડર અમદાવાદ જિલ્લાને સ્પર્શતી નથી?

Answer Is: (D) ભરૂચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચેનામાંથી ગુજરાત કોલેજની મુખ્ય બિલ્ડીંગમાં કઈ બાજુએ ગાંધી હોલ છે?

Answer Is: (A) ડાબી બાજુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચેનામાંથી એલિસ બ્રિજના બાંધકામની કુલ કિંમત કેટલી હતી?

Answer Is: (A) રૂ 4,07,000

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) નીચેનામાંથી સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાં બે શહેર વચ્ચે કરવામાં આવી હતી?

Answer Is: (C) અમદાવાદથી મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) નીચેનામાંથી સરદાર પટેલ સ્ટેડિયમ કયા શહેરમાં સ્થિત છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) અમદાવાદમાં આવેલ "સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (A) નંદન મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના મકાનોમાં શું આકર્ષણ છે?

Answer Is: (B) સુંદર લાકડાની છત અને મૂર્તિઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) નીચેનામાંથી ભદ્રના કિલ્લાની સ્થાપના કોણે કરી હતી?

Answer Is: (A) સુલતાન અહેમદ શાહે

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) શાહે આલમ ગેટ શાઙે આલમના મકબરાની કઈ તરફ છે?

Answer Is: (C) ઉત્તર

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અમદાવાદમાં કઈ જગ્યાએ કરવામાં આવી હતી?

Answer Is: (B) સિવિલ હોસ્પિટલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) દાદા હરિની વાવ કયાં સ્થિત છે?

Answer Is: (C) અસારવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) માણેકનાથના અનુયાયીઓને શું કહેવામાં આવે છે?

Answer Is: (B) નાથ પરિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) નીચેનામાંથી અમદાવાદમાં ડૉ. વિક્રમ સારાભાઈ સ્પેસ મ્યુઝિયમના સ્થાપક કોણ હતા?

Answer Is: (C) ડૉ. વિક્રમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) અમદાવાદમાં સૌપ્રથમ વિજળીનો ગોળો ક્યાં શરૂ કરવામાં આવ્યો?

Answer Is: (B) ભદ્રનાં કિલ્લો

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) નીચેનામાંથી કોણ કૂળ અમદાવાદના પ્રાણીસંગ્રહાલય અને ઉદ્યાનોની સંકલ્પના સાથે સંકળાયેલું છે?

Answer Is: (B) રુબિન ડેવિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) નીચેનામાંથી કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો?

Answer Is: (B) વઢવાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) નીચેનામાંથી કઈ નદી અમદાવાદ શહેરને બે ભાગમાં વહેંચે છે?

Answer Is: (B) સાબરમતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) નીચેનામાંથી કયા મિનારાઓને "ધ્રુજારી મિનારાઓ' તરીકે ઓળખાય છે?

Answer Is: (C) ઈંટોના મિનાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) નીચેનામાંથી મજૂર મહાજન સંઘ ક્યા શહેરમાં સ્થિત છે?

Answer Is: (C) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચેનામાંથી અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ને કોણ સંચાલન કરે છે?

Answer Is: (C) ગુજરાત વિદ્યાપીઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) નીચેનામાંથી મજૂર મહાજન સંઘ કોના અધિકારોનું રક્ષણ કરવા માટે સ્થાપિત થયું હતું?

Answer Is: (C) લેબર યુનિયન

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) પાંચકુવા દરવાજા પાસે કયું જાણીતું સ્ટેપવેલ છે?

Answer Is: (C) અમૃતવર્ષિની વાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) નીચેનામાંથી ટાઉન ડોલનું નિર્માણ કોને કર્યું હતું?

Answer Is: (A) ક્લોડ બેટલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) નીચેનામાંથી મકબરાનું નિર્માણ કેવી શૈલીમાં થયું હતું?

Answer Is: (B) પર્શિયન

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) નીચેનામાંથી નટરાની એમ્પીથિયેટરના આર્કિટેક્ટ કોણ હતા?

Answer Is: (C) કિર્તી શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) નીચેનામાંથી કાંકરિયા ફેસ્ટિવલ કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે?

Answer Is: (C) શિયાળામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) નીચેનામાંથી સૌથી વધુ શહેરી વસતિ ધરાવતુ શહેર ક્યું છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) જમાલપુર દરવાજાનું બાંધકામ કોણે કર્યું હતું?

Answer Is: (B) મલિક જમાલુદીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) નીચેનામાંથી ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

Answer Is: (B) સાબરમતી આશ્રમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) નીચેનામાંથી કઈ બોર્ડર અમદાવાદ જિલ્લાને સ્પર્શે છે?

Answer Is: (A) ભાવનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) માતરભવાનીની વાવની લંબાઈ કેટલી છે?

Answer Is: (B) ૪૬ મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલમાં કઈ સદીના ઐતિહાસિક કાપડના નમુનાઓ છે?

Answer Is: (D) (B) અને (C)

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up