AMC MCQ Special

151) નીચેનામાંથી અમદાવદામાં 15મી સદીમાં કયા સુલતાનના કિલ્લાના બાંધકામને માણેકનાથે અટકાવ્યું હતું?

Answer Is: (B) અહમદ શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) આ દરવાજાનું નિર્માણ કયા ગવર્નર દ્વારા મંજૂર કરાયું હતું?

Answer Is: (A) સર વિલિયમ રોબર્ટ સીમોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) નીચેનામાંથી શ્રી જીવકોર વનિતા વિશ્રામ અમદાવાદમાં કયા સ્થળે સ્થિત છે?

Answer Is: (A) લાલ કિલ્લા પાસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) નીચેનામાંથી “નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન” કયા શહેરમાં સ્થાપિત છે?

Answer Is: (C) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) નીચેનામાંથી એલિસ બ્રિજનું નવું નામ શું છે?

Answer Is: (C) સ્વામી વિવેકાનંદ બ્રિજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) અમદાવાદનાં સ્થાનિક વેપારીઓ માને છે કે માણેક બાબા સમાધિ અને અન્ય ધાર્મિક કેન્દ્રોના લીધે કયા વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે?

Answer Is: (C) બુલિયન, જવેલરી, કપડા, શાકભાજી અને ખાણીપીણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) પાંચકુવા દરવાજા બાંધવાનો મુખ્ય હેતુ શું હતો?

Answer Is: (A) વેપાર અને વાહનવ્યવહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) નીચેનામાંથી “ઢાલગરવાડ” શેના માટે જાણીતું છે?

Answer Is: (C) કાપડ અને વસ્ત્રો

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) નીચેનામાંથી ગુજરાતનાં અમદાવાદમાં સૌપ્રથમ ટેલીફોનની શરૂઆત ક્યારે કરવામાં આવી?

Answer Is: (A) ઈ.સ. ૧૯૭૪

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) અમૃતવર્ષીની વાવને કયા નામે પણ ઓળખાય છે?

Answer Is: (B) કાટખુણી વાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) નીચેનામાંથી ગુજરાત ક્લબના બિલ્ડિંગની ડિઝાઈન કઈ શૈલીમાં છે?

Answer Is: (C) આર્ટ ડેકો શૈલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) નીચેનામાંથી કવિ દલપતરામની કઈ કવિતા વિધવા પુન:લગ્ન અંગે છે?

Answer Is: (A) વેનચરિત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) નીચેનામાંથી કઈ ઘટના દરમ્યાન કેલિકો ડોમ તૂટી પડયો હતો?

Answer Is: (B) ભૂકંપમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) નીચેનામાંથી અમદાવાદમાં કયા મ્યુઝિયમમાં વિન્ટેજ કારનું સંગ્રહ છે?

Answer Is: (A) ઓટોવર્લ્ડ મ્યુઝિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) "જમાલ" શબ્દનો અર્થ શું છે?

Answer Is: (B) સુંદરતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઈલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતુ?

Answer Is: (A) શ્રી જવાહરલાલ નેહરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નીચેનામાંથી શાંતિનાથજીની પોળનું દેરાસર કેટલાં વર્ષ જૂનું છે?

Answer Is: (C) 400 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) નીચેનામાંથી દરિયા ખાનનો મકબરો કયા શહેરમાં સ્થિત છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) નીચેનામાંથી મકબરાનું નિર્માણ કયા યુદ્ધ શાસન દરમિયાન થયું હતું?

Answer Is: (B) પાણીપત યુદ્ધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) કયા મ્યુઝિયમમાં 125મી જન્મશતાબ્દી નિમિત્તે પ્રાર્થના મુદ્રામાં ગાંધીજીની છબી છે?

Answer Is: (B) ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) નીચેનામાંથી ટાગોર ડોલ કઈ વર્ષે ખુલ્લો મુક્યો હતો?

Answer Is: (C) 1971

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) જળ મહોત્સવના આયોજન પાછળ કોનો પ્રયાસ છે?

Answer Is: (B) બિરવા કુરેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સટાઈલમાં કયા ધર્મના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે?

Answer Is: (C) જૈન ધર્મ

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમમાં કઈ ગેલેરી મળી શકે છે જ્યાં ભારતીય શિલ્પના નમૂનાઓ સચવાયેલા છે?

Answer Is: (A) માધુરી ડી. દેસાઈ ગેલેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) ગાંધર્વ વાવ કયાં મોસાળમાં છે?

Answer Is: (A) સરસપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) નીચેનામાંથી સાંજે માણેક ચોક શું માટે જાણીતું છે?

Answer Is: (B) ફૂડ કોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) ત્રણ દરવાજાના ઓપનિંગનો પડોળાઈ કેટલા ફૂટ છે?

Answer Is: (B) 17% ફુટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) નીચેનામાંથી કાંકરિયા ફેસ્ટિવલ કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે ?

Answer Is: (B) ક્રિસમસથી નવા વર્ષ સુધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) નીચેનામાંથી લો ગાર્ડનનું ક્યાં સમય માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું?

Answer Is: (B) 1960 માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) અમદાવાદ મહાનગરપાલિકાનાં પ્રથમ મેયર તરીકે કોણે ફરજ બજાવી છે?

Answer Is: (B) સરદાર વલ્લભભાઈ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) નીચેનામાંથી ગુજરાતનું પ્રથમ પાટનગર ક્યું હતુ?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) નીચેનામાંથી કયું મ્યુઝિયમ લોકોની સાંસ્કૃતિક જીવનશૈલી અને તેમના વાસણો અને શણગારના નમુનાઓ પ્રદર્શિત કરે છે?

Answer Is: (B) લોક કલા સંગ્રહાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે?

Answer Is: (C) 10

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) ગુજરાતનો સૌથી મોટો લોકમેળો "વૈઠાનો મેળો" અમદાવાદમાં કઈ જગ્યાએ ભરાય છે?

Answer Is: (A) ધોળકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) નીચેનામાંથી “ઢાલગરવાડ” કઈ પ્રોડક્ટ માટે જાણીતું છે?

Answer Is: (D) દક્ષિણ ભારતના સુતરાઉ કાપડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) કાપડ ઉદ્યોગ માટેની તાલીમ સંસથા " એપેરલ એન્ડ લેધર ટેકનિક્સ ટ્રેનિંગ કોલેજ" કઈ કગ્યાએ આવેલી છે?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) નીચેનામાંથી વિદ્યાપીઠનું ટ્રાયબલ મ્યુઝિયમ કઈ સાંસ્કૃતિક સમૃદ્ધિઓ પ્રદર્શિત કરે છે?

Answer Is: (B) મોહરાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) નીચેનામાંથી 300 વર્ષથી જૂનાં કાપડના કલેક્શન માટે કયુ મ્યુઝિયમ પ્રખ્યાત છે?

Answer Is: (A) કેલિકો મ્યુઝિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) ભદ્ર કિલ્લાની બાજુમાં કઈ જગ્યા પર દરબાર ભરવામાં આવતો હતો?

Answer Is: (A) મૈદાન-એ-શાહી

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) નીચેનામાંથી સરદાર પટેલ સ્ટેડિયમનું નિર્માણ કયાં આર્કિટેક્ટ અને ઈજનેરીની કૌશલ્યથી પૂર્ણ થયું હતું?

Answer Is: (A) ચાર્લ્સ કોરિયા અને મહેન્દ્ર રાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up