ભારતનું બંધારણ
102) લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ‘ગ્રામ સભાને’. સાથે સરખાવ્યા છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
103) ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
104) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (C.B.I.) નીચેના પૈકી ક્યા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)
108) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
109) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ જાહેર સેવક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કે આ કાયદા હેઠળ બનાવેલ નિયમો મુજબ પોતાની ફરજો બજાવવામાં ઈરાદાપૂર્વક બેકાળજી દાખવે તો તેને નીચેના પૈકી કઈ સજા થશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
111) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે? ( GPSC Class-1 - 15/01/2017)
112) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012 અનુસાર શાળા વહીવટ સમિતિ દ્વારા શાળા વિકાસ પ્લાન (School Development Plan) …...... સમયગાળા માટે તૈયાર કરવામાં આવશે (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
113) ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબતનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
115) જો ………………… હોય, તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
116) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74મા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી.
2. આ સુધારો 24-4-1996 થી અમલમાં આવેલ હતો.
118) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) વિશે નીચેના વિધાનોનો વિચાર કરોઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1. NHRCના અધ્યક્ષ ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ.
2. તે માનવાધિકારના ક્ષેત્રમાં કામ કરતી બિન-સરકારી સંસ્થાઓના પ્રયત્નોને પ્રોત્સાહિત કરી શકે છે.
3. માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરવાની તેની પાસે કોઈ સત્તા નથી.
4. પીડિતાને નાણાકીય રાહત સહિતની કોઈપણ રાહત આપવાની સત્તા છે.
ઉપરનામાંથી કયું વિધાન સાચું છેઃ
119) વર્તમાન લોકસભા એ........ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
122) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
124) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનોવાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
126) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
127) ભારતના બંધારણ હેઠળ આશ્રયનો અધિકાર ....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
128) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)
129) 1. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે.
2. સમરસ ગ્રામપંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી.
સાચા વિધાન પસંદ કરો.
133) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? ( GPSC પેપર - 1 - 2017)
135) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની કોઈ વડી અદાલતને સત્તા નથી.
2. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
137) 1. ભારતીય સમવાયતંત્રમાં એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે.
2. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયાનતા (સિનિયોરિટી)નાં ધોરણે નિમણૂક થાય છે.
આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો.
138) આર્ટિકલ 14-18 નીચેનામાંથી કયા અધિકાર સાથે સંબંધિત છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
139) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. અનુસૂચિત જનજાતિના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી વિકાસની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે તેમને સક્ષમ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 275(1) હેઠળ અનુદાન આપવામાં આવે છે.
2. અનુસૂચિત જનજાતિના યુવાનોને ઉદ્યોગ સાહસિક્તા / સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 થી 'વેન્ચર કેપીટલ ફંડ ફોર શેડયુલ્ડ ટ્રાઇબલ્સ'ની યોજના શરૂ કરવામાં આવી છે.
140) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુન:રચનાં પંચ’ નાં અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પ્રિલિમ - 2014)
141) બંધારણમાં 74માં સુધારા અન્વયે કર્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
142) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
145) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Comments (0)