ભારતનું બંધારણ
201) માન.રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
202) લોકસભામાં ‘‘શૂન્ય કાળનો’’ મહત્તમ સમયગાળો કેટલો હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
203) નીચેનામાંથી કયો વિષય સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય (common) અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
204) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
206) સંસદ તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. ચાલુ ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી શકે.
2. ચાલુ સંસદસભ્ય વિધાનસભાની ચૂંટણી લડી શકે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
207) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજયની સરકાર હેઠળ ઓછામાં ઓછા.............વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
208) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
209) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરીયાદની તપાસ અને પૂછપરછ ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
214) ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? ( GPSC પ્રિલિમ - 2014)
215) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
218) નાણા ખરડા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
220) ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર..... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
221) રેડિયોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો.
1. રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે.
2. રેડિયોની શોધ ઈ.સ.1895માં માર્કોની (ઈટાલી)એ કરી હતી.
222) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
224) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
226) બંધારણના ક્યા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
228) સંસદીય પ્રણાલીની સરકારમાં કોને ‘Primus Inter Pares' (સમાન વચ્ચે પ્રથમ) ગણવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
229) બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યા બળ .............. છે. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
230) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે? ( GPSC Class - 2 - 18/12/2016)
235) રાજ્ય માનવ અધિકાર આયોગે તેનો વાર્ષિક અહેવાલ નીચેની સમક્ષ સુપરત કરે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
236) 74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
238) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? ( GPSC Class - 2 - 18/12/2016)
239) નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
240) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા કે વ્યક્તિ, આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે આ કાયદાનો ભંગ કરી કેપિટેશન ફી સ્વીકારશે તો તે શાળાને / વ્યક્તિને ............ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
242) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
243) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તે વૈધાનિક સંસ્થા છે.
2. તેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિ હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
244) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ભારતના મહાલેખાંગાર તથા ભારતમાં એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
2. બંનેને સમાન રીતે રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે છે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
245) હોદ્દાની રૂએ રાજ્યસભા (કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ)ના અધ્યક્ષ કોણ છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
246) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ ક્યા ન્યાયાલયમાં થશે ? ( GPSC Class-1 - 2016)
247) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? (GPSC MAINS પેપર - 1 - 2016)
248) મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
249) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. કટોકટીની જોગવાઈ મૂળ બંધારણમાં હતી.
2. 42મા બંધારણીય સુધારાથી કટોકટીની જોગવાઈ બંધારણમાં પ્રથમ વખત દાખલ કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
250) આમુખમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? ( GPSC Class - 2 - 04/03/2017)
Comments (0)