ભારતનું બંધારણ
153) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ( GPSC પ્રિલિમ - 2014)
154) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
155) જિલ્લા પરિષદ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
156) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
157) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. 1 જાન્યુઆરી, 2014 ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવેલ હતી.
2. નીતિ આયોગ દ્વારા જીલ્લા હોસ્પીટલ ઈન્ડેક્સની રચના કરવામાં આવેલ છે. આ ઈન્ડેક્સમાં કુલ 20 માપદંડોનો સમાવેશ થાય છે.
158) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
161) પંચાયત (અનુસૂચિત ક્ષેત્ર વિસ્તરણ) અધિનિયમ, 1996નાં ઉદ્દેશ્યો કયા છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
162) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે વ્યક્તિગત હક્કોના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ તેમ જ ખેતીના ઉપયોગ માટે મહત્તમ જમીનના માલિકી હક એનાયાત કરવામાં આવશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
163) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ ક્ષેત્ર ‘શીડયુલ્ડ એરીયા' તરીકે જાહેર થઈ શકે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
164) નીચેનામાંથી કોની નિયુક્તી રાજયના રાજ્યપાલ કરતા નથી ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
165) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ? ( PSI ખાતાકીય - 23/04/2017)
167) નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
169) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
171) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ કેન્દ્ર સરકાર જાહેરનામાં દ્વારા ‘નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ'ની રચના કરશે જેમાં પ્રાથમિક શિક્ષણ અને બાળવિકાસના ક્ષેત્રમાં જ્ઞાન કે વ્યવહારુ અનુભવ હોય તેવા કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેટલા પરંતુ .................. થી વધુ નહિ તેટલા વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
173) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ ગુનો બને તેવું કોઈ પણ કૃત્ય કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિના સબંધમાં કરવામાં આવેલ હોય તે સંજોગોમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
176) નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન માટેની માગણી કરી શકાય નહીં (GPSC : General Studies : Dt. 12 /01/2025)
178) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની નીચેની પૈકી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
179) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
180) કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
2. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ.
3. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચારવિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી ?
184) 1. સામાન્ય રીતે 25,0000 થી વધુ વસતી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે.
2. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી (28) હોય છે,
3. નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં (4) સભ્યો હોય છે,
4. જેમાંથી 50% મહિલા સભ્યો (અનામત) હોય છે.
નગરપાલિકાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
186) વિધાનસભાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્યસંખ્યા વસતીના ધોરણે નક્કી થાય છે.
2. મોટા ભાગે વિધાનસભ્યો અલગ - અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્ય હોય છે.
3. વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે.
187) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
188) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? ( GPSC Class - 2 - 18/12/2016)
190) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
195) ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા નીચેનામાંથી કોની હોય છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
196) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા / વ્યક્તિ આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે સ્ક્રીનીંગ પધ્ધતિમાંથી પસાર થવાની ફરજ પાડે તો આવી શાળા / વ્યક્તિને તેના દ્વારા બીજી વખતના ઉલ્લંઘન બદલ નીચેના પૈકી કેટલો દંડ થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
197) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે.
2. જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
198) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે.
2. 42મા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
199) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ ‘Sine die’’ નો અર્થ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
200) વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના હક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. લેખિત, મૌખિક કે આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે.
2. આ હક અનુસાર શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)