જાન્યુઆરી 2024

351) વિસ્તારની દ્રષ્ટીએ વિશ્વનો બીજો નંબરનો મોટામાં મોટો ખંડ ક્યો છે?

Answer Is: (C) આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

352) નીચેનામાંથી 'તમાકુ' માં ક્યાં પ્રકારનું પદાર્થ રહેલું હોય છે?

Answer Is: (D) નિકોટિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

353) નીચેનામાંથી 'બોસ ઈન્ડિકા' એ ક્યાં પશુનું વૈજ્ઞાનિક નામ છે?

Answer Is: (A) ગાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

354) ભારત દ્વારા ક્યાં દેશમાંથી ૧૦૦ થી વધારે ચિત્તા લેવા માટેનો કરાર કર્યો છે?

Answer Is: (C) સાઉથ આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

355) નીચેનામાંથી "ગીતા જયંતિ" ને બીજા ક્યાં અન્ય નામે ઓળખવામાં આવે છે?

Answer Is: (D) (A) અને (B)

Explanation:

No answer description available for this question. Let us discuss.

356) નીચેનામાંથી 'અસ્થિ' એ ક્યાં પ્રકારની પેશી છે?

Answer Is: (D) સંયોજક પેશી છે?

Explanation:

No answer description available for this question. Let us discuss.

359) શરીરમાં ધુંટણમાં આવેલ ત્રિકોણાકાર અને નાના હાડકાને શું કહેવામાં આવે છે?

Answer Is: (D) પટેલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

360) કયા સ્થળે દેશનું પહેલું સાયબર ઓપરેશનલ અને સુરક્ષા કેન્દ્ર 'CenCOPS'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

Answer Is: (C) ચંદીગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

362) હાલમાં ICFRI (Indian Council of Forestry Research Education) ની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની?

Answer Is: (D) કંચન દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

363) નીચેનામાંથી ક્યું સૌથી હલકું તત્વ છે?

Answer Is: (C) હાઈડ્રોજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

367) નીચેનામાથી ગુજરાતમાં 'Future Chem GUJARAT' ઈવેન્ટ ક્યાં યોજાઈ હતી?

Answer Is: (A) ભરૂચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

368) નીચેનામાંથી ક્યું 'સૌથી સખત પદાર્થ' છે?

Answer Is: (B) હિરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

369) ૮૧માં "ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ-૨૦૨૪" માં કઈ ફિલ્મને "શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામા" તર્રીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો?

Answer Is: (B) ઓપનહાઈમર

Explanation:

No answer description available for this question. Let us discuss.

370) ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત "GST પરિષદ" ની રચના થઈ છે?

Answer Is: (B) ૨૭૯એ (૧)

Explanation:

No answer description available for this question. Let us discuss.

371) અમેરીકાનાં ક્યાં રાજ્યમાં રેડ ટાઈડ (લાલ ભરતી) આવે છે?

Answer Is: (A) ફ્લોરીડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

372) નીચેનામાંથી ક્યો દેશ ઈન્ટરનેશલ સોલર એલાયન્સ (ISA) ૯૫મો સભ્ય બન્યો છે?

Answer Is: (C) ચીલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

374) કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી દ્વારા રમતગમતને પ્રોત્સાહન શ્રેણીમાં કોને "રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર-૨૦૨૩" આપવામાં આવ્યો છે?

Answer Is: (B) ઓડિશા માઈનિંગ કોર્પોરેટ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

376) મહિલા ટેસ્ટ ક્રિટેટનાં ઈતિહાસમાં પ્રથમ વખત ડાયમંડ ડક પર આઉટ થનાર ઓપનર ફોબે લિચફિલ્ડ નીચેનામાંથી ક્યાં દેશનાં છે?

Answer Is: (A) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

377) ક્યો ટાઈગર રિઝર્વ દેશનો પ્રથમ "ડાર્ક સ્કાય પાર્ક" બન્યો છે?

Answer Is: (C) પેંચ ટાઈગર રિઝર્વ

Explanation:

No answer description available for this question. Let us discuss.

379) નીચેનામાંથી "ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી" ક્યાં રાજ્યમાં આવેલી છે?

Answer Is: (A) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

381) હાલમાં કોને કર્મવીર ચક્ર પદક-૨૦૨૩ અને રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશીપ થી સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) ઉપરાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

382) કઈ કંપની સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની બની છે?

Answer Is: (C) રીલાયન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

383) હાલમાં ક્યાં રાજ્યની સરકાર દ્વારા ગિગ વકર્સ માટે પાંચ લાખનો અકસ્માત વિમો રજુ કર્યો છે?

Answer Is: (C) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

386) તામીલનાડું દ્વારા શરૂ કરવામાં આવેલ 'નિલગીરી તરહ પરિયોજના' માટેની પ્રોજેક્ટ કોસ્ટ કેટલી છે?

Answer Is: (C) ૨૫ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

387) નીચેનામાંથી "સરહદનાં ગાંધી" તરીકે કોને ઓળખવામાં આવે છે?

Answer Is: (A) અબ્દુલ ગફારખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

388) તાજેતરમાં એક રીપોર્ટ અનુસાર ભારતનાં ક્યાં રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળ્યા છે?

Answer Is: (B) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

389) નીચેનામાંથી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) ને "પ્રણય અને અશ્રુના કવિ" તરીકે કોણે ઉપનામ આપ્યુ?

Answer Is: (A) કવિ સુંદરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

390) ભારતની સૌથી મોટી 'એક્વેટિક ગેલેરી' ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (B) સાયન્સ સીટી, અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

391) નીચેનામાંથી 'કથક' નૃત્ય ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

392) નીચેનામાંથી વર્ષ - ૨૦૨૨ માં ગુજરાતમાં ક્યાં સાંસ્કૃત વનની સ્થાપના કરવામાં આવી હતી?

Answer Is: (C) વટેશ્વર વન

Explanation:

No answer description available for this question. Let us discuss.

393) નીચેનામાંથી "મેલેરિયા" થી શરીરનું ક્યું અંગ સૌથી વધુ પ્રભાવીત થાય છે?

Answer Is: (C) બરોળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

394) કઈ જગ્યાએ તબલા વાદકોએ નવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

Answer Is: (A) ગ્વાલીયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

396) બીચ ગેમ્સ-૨૦૨૪ માં યોજાયેલી પ્રથમ બીચ ગેમ્સમાં ક્યું રાજ્ય ચેમ્પિયન બન્યુ છે?

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

397) નીચેનામાંથી કોને ' ફ્રાન્સનાં ગાંધી' તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) પિયરે પેરોડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

399) નીચેનામંથી કોના દ્વારા "સાગર સંવાદ" નામનું મેગેઝીન બહાર પાડવામાં આવ્યુ હતુ?

Answer Is: (A) ભારતીય નૌકાદળ દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

400) કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) નાં પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે?

Answer Is: (D) નીના સિંઘ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up