જાન્યુઆરી 2024

451) નીચેનામાંથી કઈ આઈ.આઈ.ટી. દ્વારા BRAHMA 2D વિકસાવવામાં આવ્યું?

Answer Is: (B) ગુવાહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

452) "ડેટ પામ રિસર્ચ સ્ટેશન" ગુજરાતનાં ક્યાં બંદરે આવેલું છે?

Answer Is: (A) મુંન્દ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

454) કૃષ્ણ ગોદાવરી બેસિનમાં ONGC એ તેના ક્લસ્ટર-૨ પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન ક્યાંથી શરૂ કર્યુ છે?

Answer Is: (B) બંગાળની ખાડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

456) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)ની કઈ કૃતિ પર ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે?

Answer Is: (A) મનોરમા

Explanation:

No answer description available for this question. Let us discuss.

458) કોણ "ધ્રુવીય પ્રિત" તરીકે ઓળખાય છે, કે જેણે, સમગ્ર એન્ટાર્કટિકામાં સૌથી ઝડપી 'સોલો સ્કીનો' રેકોર્ડ કર્યો છે?

Answer Is: (A) હરપ્રિત ચાંડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

459) હાલમાં કોણે સ્પોર્ટ્સ બીઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ-૨૦૨૩ થી સન્મનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) જય શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

460) નીચેનામાંથી "નાગેશ વન" ક્યાં જિલ્લામાં આવેલું છે?

Answer Is: (B) દે.દ્વારકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

461) ક્યાં મંત્રાલયે જળ દિવાળી "મહિલાઓ માટે પાણી, મહિલાઓ પાણી માટે અભિયાન" લોન્ચ કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (B) આવાસ અને શહેરી બાબતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

462) કઈ સંસ્થાએ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે?

Answer Is: (D) મઝાગોન ડોક લિમિટેડ, મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

464) ભારતનું સૌથી મોટુ વાઘ અનામત બનાવવા માટે ક્યાં અભ્યારણ્યનું વિલિનીકરણ કરવામાં આવી રહ્યુ છે?

Answer Is: (B) નિરદેહી / રાણી દુર્ગાવતી અભ્યારણ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

465) નીચેનામાંથી ભારત અને જાપાનનાં તટરક્ષક બળોએ ક્યાં સંયુક્ત અભ્યાસ કર્યુ છે?

Answer Is: (B) ચેન્નાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

466) નીચેનામાંથી કોને 'નાગાલેન્ડનાં ગાંધી' તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) નટવરલાલ ઠક્કર

Explanation:

No answer description available for this question. Let us discuss.

468) નીચેનામાંથી 'નિલગીરી તરહ પરિયોજના' ક્યાં રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી?

Answer Is: (C) તામીલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

469) જલ શક્તિ મંત્રાલય દ્વારા "જલ ઈતિહાસ ઉત્સવ" નું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (A) શમ્સી તલાવ, જહાજ મહેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

471) ૧૫. જાન્યુઆરી,૨૦૨૪ નાં રોજ ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ તરીકે કોણ ચાર્જ સંભાળ્યો?

Answer Is: (A) એ. એન. પ્રમોદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

472) નીચેનામાંથી કોને 'રૂધિરજૂથનાં જનક" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) કાર્લ લેન્ડસ્ટિનર

Explanation:

No answer description available for this question. Let us discuss.

474) ગુજરાતનાં ક્યાં અભ્યારણ્યમાં "ઉડતી ખિસકોલી" જોવા મળે છે?

Answer Is: (A) વાસંદા ઉદ્યાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

475) હાલમાં ક્યાં રાજ્યને COP28 માં વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યુ?

Answer Is: (A) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

476) સૌથી વધુ વાઘની વસતિ ભારતનાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે?

Answer Is: (C) મધ્યપ્રદેશ (૭૮૫)

Explanation:

No answer description available for this question. Let us discuss.

477) ભારતમાં હાલમાં કુલ કેટલી વિરાસત સાઈટ આવેલી છે?

Answer Is: (C) 42

Explanation:

No answer description available for this question. Let us discuss.

478) નીચેનામાંથી "મહાપ્રયાણ ઘાટ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?

Answer Is: (A) ડો.રાજેન્દ્ર પ્રસાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

479) નીચેનામાંથી ક્યારે “વીર બાલ દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (A) 26 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

480) ગ્લોબલ સેન્ટર ફોર ન્યૂક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

Answer Is: (B) ઝજ્જર

Explanation:

No answer description available for this question. Let us discuss.

481) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી (NTCA) એ ૧૧ સભ્યોની ચિત્તા પ્રોજેક્ટ સ્ટીયરીંગ કમિટીની રચનાં કરી છે. આ સમિતિનું નેતૃત્વ કોણ કરશે?

Answer Is: (A) રાજેશ ગોપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

482) હાલમાં ક્યાંથી આવી રહેલ MV Chem Pluto નામનાં જહાજ પર ગુજરાતનાં દરિયાકિનારા પર હુમલો થયો હતો?

Answer Is: (A) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

483) નીચેનામાંથી ક્યાં રુધિરજૂથ ધરાવતા મનુષ્યએ સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) માત્ર "ઓ"

Explanation:

No answer description available for this question. Let us discuss.

484) નીચેનામાંથી કીડી, મધમાખીનાં ડંખમાં ક્યાં પ્રકારનું એસિડ હોય છે?

Answer Is: (C) ફોર્મિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

485) નીચેનામાંથી કોના દ્વારા "સન્માન" સામયિકો બહાર પાડવામાં આવે છે?

Answer Is: (C) ભારતીય સેના દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

486) નીચેનામાંથી "ગુજરાતી વિશ્વકોષ ટ્ર્સ્ટ" નાં સ્થાપાનું નામ જણાવો.

Answer Is: (C) ધીરૂભાઈ ઠાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

489) કિરાતુલ-સદાયન સાહિત્ય કૃતિની રચના કોણે કરી છે?

Answer Is: (A) અમીર ખુશરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

490) નીચેનામાંથી ક્યાં નેતાઓએ તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા?

Answer Is: (D) જવાહરલાલ નહેરૂ અને ઝીણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

491) નીચેનામાંથી રાજકોટમાં આવેલ 'રોટરી ડોલ્સ મ્યુઝીયમ' ને બીજા ક્યામે ઓળખવમાં આવે છે?

Answer Is: (C) ઠીંગલી મ્યુઝીયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

492) "મેનમેઈડ ટેક્ષટાઈલ રિસર્ચ એસોસિયેશન" ગુજરાતમાં ક્યાં આવેલુ છે?

Answer Is: (D) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

493) ગુજરાતમાં સૌથી મોટુ ખાતરનું કારખાનું ક્યાં જિલ્લામાં આવેલું છે?

Answer Is: (B) ભરૂચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

495) ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે સંયુક્ત લશરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન-૨૦૨૪' ક્યાં સ્થળે શરૂ થઈ છે?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

496) હાલમાં નીચેનામાંથી કોને ભૂટાનનાં નેશનલ ઓર્ડર ઓફ મેરીટ ગોલ્ડથી સન્માનીત કરાયા છે?

Answer Is: (A) ડો. પૂનમ ખેતરપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

497) હાલમાં કોને "ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર" થી સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) તાનિયા ઝા

Explanation:

No answer description available for this question. Let us discuss.

498) નીચેનામાંથી 'બુબાલસ બુબાલીસ' એ ક્યાં પશુનું વૈજ્ઞાનિક નામ છે?

Answer Is: (B) ભેંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

499) વર્ષ-૨૦૨૩માં ક્યું શહેર મહિલાઓ માતે સર્વશ્રેષ્ઠ ભારતીય શહેર તરીકે ક્રમાંકિત થયુ છે?

Answer Is: (D) ચેન્નાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up