જાન્યુઆરી 2024

402) હાલમાં DRDO એ નવી પેઢીની આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યુ?

Answer Is: (A) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

403) નીચેનામાંથી "Sea Cucumber" એ શું છે?

Answer Is: (C) દરિયાઈ જીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

404) હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોનાં સ્લીપર વર્ઝનનું નામ શું છે?

Answer Is: (C) અમૃત ભારત એક્સપ્રેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

405) રોહિત શર્માએ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૫૦ મી ટી૨૦ મેચ ક્યા દેશ સામે રમી ઈતિહાસ રચ્યો છે?

Answer Is: (C) અફઘાનિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

406) હાલમાં કોણે વૈશ્વિક શિક્ષણ પુરસ્કાર - ૨૦૨૩ થી સન્માનીત કરવામાં આવ્યા?

Answer Is: (A) સિસ્ટર જેફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

408) નીચેનામાંથી ક્યાં રાજ્ય દ્વારા "મેરી ગંગા મેરી ડોલ્ફિન" નામનું અભિયાન ચલાવ્યુ છે?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

409) ભારતીય તટરક્ષક દળે કઈ જગ્યાએ ૯મી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ (NATPOLREX-IX) ક્વાયત હાથ ધરી છે?

Answer Is: (C) વાડીનાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

410) "પ્રણવ માય ફાધર : અ ડોટર રિમેમ્બર્સ" નાં નીચેનામાંથી લેખક કોણ છે?

Answer Is: (D) શમિષ્ઠા મુખર્જી

Explanation:

No answer description available for this question. Let us discuss.

411) ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ૧૪ ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સનાં સંપાદન માટે કઈ શિપબિલ્ડિંગ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે?

Answer Is: (C) મઝાગોન ડોક શિપબિલ્ડિંગ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

412) નીચેનામાંથી ક્યો એક જમીનનો પ્રકાર નથી?

Answer Is: (C) ઘાસીયા જમીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

413) નીચેનામાંથી સંસદમાં ક્યાં સુરક્ષા દળની તૈનાતીને મંજુરી આપવામાં આવી છે?

Answer Is: (B) CISF

Explanation:

No answer description available for this question. Let us discuss.

414) ભારતીય સેના કઈ જગ્યાએ તેનો ૭૬મો આર્મી દિવસ ઉજવવામાં આવ્યો છે?

Answer Is: (B) લખનૌ, ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

415) ભારતમાં કઈ જગ્યાએ દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરવામાં આવી છે?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

416) દક્ષીણ એશિયામાં પ્રથમ સેન્ટર ફોર સ્પીસીસ સ્વાઈવલ ક્યાં દેશમાં બનાવવામાં આવશે?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

417) નીચેનામાંથી કોના દ્વારા "વાયુ સંવેદના" સામયિકો બહાર પાડવામાં આવે છે?

Answer Is: (B) ભારતીય વાયુસેના દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

418) નીચેનામાંથી ક્યાં દિવસે "આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૯. ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

419) નીચેનામાંથી ૧૨ જાન્યુઆરીએ ક્યાં વિશ્વ તમીલ રહેવાસી દિવસ મનાવવામાં આવ્યો છે ?

Answer Is: (D) ચેન્નાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

420) નીચેનામાંથી કોને "ભૂરિ ક્રાન્તિ" કહેવામાં આવે છે?

Answer Is: (A) ચામડાનાં ઉત્પાદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

422) નીચેનામાંથી ક્યાં મંત્રાલયે "PRITHvi Vigyan (પૃથ્વી)" નામની યોજના લોન્ચ કરી છે?

Answer Is: (A) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

423) નીચેનામાંથી કોને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) ઘેલુભાઈ નાયક

Explanation:

No answer description available for this question. Let us discuss.

424) નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (NMDC) નું વડુમથક ક્યાં આવેલું છે?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

425) વિશ્વનાં કુલ હિરાનું કેટલા ટકા પોલીશિંગ અને કટીંગ સુરતમાં કરવામાં આવે છે?

Answer Is: (B) ૯૨ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

427) હાલમાં “બ્રેકિંગ ધ મોલ્ડ : રીઈમેજિનિગ ઈન્ડિયાજ ઈકોનોમીક ફ્યુચર” નામની પુસ્તક કોણે લખી?

Answer Is: (D) (A) અને (B)

Explanation:

No answer description available for this question. Let us discuss.

431) ક્યો દેશ બાળકો માટે મેલેરીયા સામે વિશ્વનો પ્રથમ નિયમિત રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે?

Answer Is: (B) કેમરૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

432) નીચેનામાંથી "વિક્ટોરીયા મેમોરિયલ હોલ" ભારતમાં કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

433) નીચેનામાંથી કોણ વિશ્વભારતી યુનિવર્સીટીનાં ચાન્સેલર બન્યા છે?

Answer Is: (A) વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

434) નીચેનામાંથી કઈ સંસ્થા નિપાહ વાયરસ માટે પ્રથમ માનવમાં રસીનાં ટ્રાલયનું નેતૃત્વ કરી રહી છે?

Answer Is: (A) ઓક્સફર્ડ વેક્સિન ગૃપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

435) "બેક હેન્ડ ડ્રાઈવ" શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (D) લોન ટેનીસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

437) પરંપરાગત રીતે વિશ્વમાં વાઘની આઠ પેટા જાતિઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે?

Answer Is: (B) કેસ્પિયન ટાઈગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

440) નીચેનામાંથી "સૌરન્ધી" માટે સાહીત્ય એકેડમીનાં પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (A) વિનોદ જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

441) નીચેનામંથી ભારતનાં પ્રથમ "ઝીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ"નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

443) કેન્દ્રીય મંત્રી દ્વારા તાજેતરમાંતાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી esakshi નામની એપ. નો હેતુ શું છે?

Answer Is: (D) MPLADS ફંડની દેખરેખ બાબત

Explanation:

No answer description available for this question. Let us discuss.

444) નીચેનામાંથી ICFRI (Indian Council of Forestry Research Education) નું વડુ મથક ક્યાં આવેલુ છે?

Answer Is: (A) દેહરાદૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

445) નીચેનામાંથી 'દૂધ' માં ક્યાં પ્રકારનું પદાર્થ રહેલું હોય છે?

Answer Is: (D) કેસિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

446) નીચેનામાંથી ભારતનાં રાજ્યને "સોલ્ટ સીટી" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

447) નીચેનામાંથી કઈ સરકાર દ્વારા આદિવાસીઓ માટે "સરના ધાર્મિક સંહિતા" (પ્રકૃતી ઉપાસક) ને માન્યતા આપવાનું નક્કિ કરી રહી છે?

Answer Is: (C) ઝારખંડ સરકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

448) હાલમાં ક્યાં રજ્યનાં મુખ્યમંત્રીએ ૧૪ નવી લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કર્યુ છે?

Answer Is: (C) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

449) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF) વાર્ષીક ધોરણે કઈ તારીખે રાઈઝીંગ ડે ની ઉજવણી કરે છે?

Answer Is: (D) ૧૯ જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

450) ગુજરાતનાં ક્યાં જિલ્લાને "યુકેલિપ્ટસ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) ભાવનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up