જૂન 2025
55) તાજેતરમાં વર્તમાન પત્રોમાં ચર્ચામાં રહેલા કર્માબાઈ વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કર્માબાઈનો જન્મ ઝાંસીમાં થયો હતો.
2. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને ખીચડીનો ભોગ ધરાવવા માટે જાણીતા છે.
57) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.
1. બેંક ઓફ મહારાષ્ટ્ર ભારતમાં ટ્રેનમાં ATM લગાવનારી દેશની પ્રથમ બેંક બની.
2. ટ્રેનમાં ભારતનું પ્રથમ ATM મહારાષ્ટ્રમાં મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસ ટ્રેનમાં ઈન્સ્ટૉલ કરાયું.
58) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પંબન રેલ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.
2. તે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ દરિયાઈ પુલ છે.
3. પાકની સામુદ્રધુનીમાં સ્થિત પંબન બ્રિજ રામેશ્વરમને તમિલનાડુમાં મુખ્ય ભૂમિ ભાગ પર મંડપમ શહેર સાથે જોડે છે.
71) RBIની નાણાં નીતિ સમિતિ (MPC)ની 54મી બેઠક અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 54મી બેઠકની અધ્યક્ષતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી હતી.
2. સમિતિએ રેપો રેટ 6.25%થી ઘટાડીને 6% કર્યો છે.
3. RBIએ આર્થિક જાગૃતિ વધારવાની તેની પહેલ 'RBI કહેતા હૈ'ના વિસ્તરણ માટે વ્હોટ્સએપ ચેનલ શરૂ કરી.
72) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. બિહારે કેનવાસ પર વિશ્વનું સૌથી મોટું મધુબની ચિત્ર બનાવવા માટેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
2. બિહારે બોધ ગયામાં 375 બૌદ્ધ સાધુઓ દ્વારા સૌથી મોટા સિંગિંગ બાઉલ સમૂહવાદન માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
79) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે 'વીમેન એન્ડ મેન ઈન ઈન્ડિયા 2024 : સિલેક્ટેડ ઈન્ડિકેટર્સ એન્ડ ડેટા' શીર્ષકથી પ્રકાશનની 26મી આવૃત્તિ જારી કરી.
2. આ પ્રકાશન ભારતમાં લૈંગિક પરિદૃશ્યની વ્યાપક માહિતી પૂરી પાડે છે.
81) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઈસરોએ સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટ (SPaDeX) ઉપગ્રહોનું સફળતાપૂર્વક ડિ-ડોકિંગ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
2. ભારત સ્પેસ ડોકિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરનારો વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે.
85) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્લ્ડ બોક્સિંગ કપનું આયોજન વર્લ્ડ બોક્સિંગ દ્વારા કરવામાં આવે છે.
2. વર્લ્ડ બોક્સિંગનું વડુમથક સ્વિત્ઝર્લેન્ડના લૉઝેનમાં આવેલું છે.
3. વર્લ્ડ બોક્સિંગની સ્થાપના 2023માં કરવામાં આવી હતી.
87) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરી.
1. તાજેતરમાં નવી દિલ્હીમાં HANSA-3 NG વિમાન લૉન્ચ કરવામાં આવ્યું હતું.
2. HANSA-3 NGનો વિકાસ બેંગલુરુ સ્થિત CSIR- નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL)એ કર્યો છે.
89) તાજેતરમાં હરિયાણાના ભિવાની જિલ્લામાં બે હડપ્પા સ્થળો મળી આવ્યા તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મિતાથલ : સમ્રાટ સમુદ્રગુપ્તના સિક્કાઓનો ભંડાર મળી આવ્યો.
2. તિઘરાના: સોથિયન નામથી ઓળખાતા તામ્રપાષાણ કૃષિ સમુદાયોના નિવાસના પુરાવા મળી આવ્યા.
90) રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી વૈશ્વિક ઈન્ડેક્સ અંગે સાચું/સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
1. આ અહેવાલ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAએ જાહેર કર્યો છે.
2. આ રેન્કિંગમાં ભારતનો ક્રમ 36મો છે.
3. આ રેન્કિંગમાં અમેરિકા પ્રથમ ક્રમે છે.
93) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં INS સુરતે અરબી સમુદ્રમાં બરાક 8 તરીકે ઓળખાતી મીડિયમ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MR-SAM) સિસ્ટમનું પરીક્ષણ કર્યું.
2. MR-SAMનો વિકાસ DRDO અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI)એ સંયુક્ત રીતે કર્યો છે.
94) નીચેનામાંથી વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું વેટિકન સિટીના કાસા સાંતા માર્ટામાં નિધન થયું.
2. તેઓ 2013માં રોમન કેથોલિક ચર્ચના 266મા પોપ બન્યા હતા.
3. પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહને રોમના ચર્ચ સાંતા મારિયા મેગિઓર બેસિલિકામાં દફન કરવામાં આવ્યો.
95) રિવરાઈન એસ્ટિમેશન રિપોર્ટ વિષે નીચેના વિધાનો ચકાસો.
વિધાન 1 : આ અહેવાલ વડાપ્રધાન મોદીએ માર્ચ 2025માં તેમની ગીર નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન જાહેર કર્યો હતો.
વિધાન 2 : અહેવાલ અનુસાર, 28 નદીઓમાં 6,327 ડોલ્ફિન છે, જેમાં ગંગા અને બ્રહ્મપુત્રા ખીણમાં સૌથી વધુ ડોલ્ફિન છે.
વિધાન 3 : આસામ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને લક્ષદ્વીપને મુખ્ય ડોલ્ફિન હોટસ્પોટ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે.
96) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM મોદીએ હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
2. આ પ્રોજેક્ટનો વિકાસ ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) યોજનાના ભાગરૂપે કરાઈ રહ્યો છે.
97) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
2. ચોથા નાણાં પંચના કાયમી સભ્ય તરીકે જયંતીલાલ પટેલ, સુનીલ સોલંકી અને અભયસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
Comments (0)