જૂન 2025
2) મુંદ્રા પોર્ટ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર છે.
2. તે ગુજરાતના કચ્છમાં આવેલું છે.
3. મુંદ્રા પોર્ટની માલિકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) પાસે છે.
5) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અને દ્વિપક્ષીય કવાયત બોંગોસાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું.
2. ભારતીય નૌસેનાએ આ કવાયતમાં INS રણવીર તૈનાત કર્યું હતું.
10) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં CDS જનરલ અનિલ ચૌહાણે નવી દિલ્હીમાં ભારતીય સશસ્ત્ર દળોના 5 કર્મચારીઓને મેકગ્રેગોર મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કર્યા.
2. મેકગ્રેગોર મેમોરિયલ મેડલની સ્થાપના મેજર જનરલ સર ચાર્લ્સ મેટકાફ મેકગ્રેગોરના સન્માનમાં 1888માં કરવામાં આવી હતી.
11) કથક નૃત્ય વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે ભારતના 8 શાસ્ત્રીય નૃત્યો પૈકીનું એક છે.
2. કથક કથા અને કથાકારનું મિશ્રણ છે.
3. ઉત્તર ભારત કથકનું ઉદ્ગમ સ્થળ છે.
4. કથકના મુખ્ય ત્રણ ઘરાના અવધ, જયપુર અને બનારસ છે.
5. કથક એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે, જેને મુસ્લિમ સંસ્કૃતિએ સમૃદ્ધ કરી છે.
12) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેલંગાણા શિડયુલ્ડ કાસ્ટ્સ (Sમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
2. તેલંગાણા સરકારે 2024માં હાઈકોર્ટના નિવૃત્ત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી હતી.
૩. શમીમ અખ્તર આયોગે રાજ્યની SC સમુદાયની કુલ 59 જાતિઓને 15%ની કુલ અનામત માટે ત્રણ વર્ગોમાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી.
14) નીચેનામાંથી 23મા કાયદા પંચ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 23મા કાયદા પંચની રચના 1 સપ્ટેમ્બર, 2024ના રોજ 3 વર્ષ માટે કરવામાં આવી છે.
2. તેના માળખામાં અધ્યક્ષ અને 4 કાયમી સભ્યો, હોદ્દાની રૂએ કાનૂની બાબતો અને ધારાકીય વિભાગોના સભ્યો તથા મહત્તમ 5 પાર્ટટાઈમ સભ્યોનો સમાવેશ થાય છે.
17) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCT 25મી નવરત્ન કંપની બની.
2. ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRF) 26મી નવરત્ન કંપની બની.
22) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.
2. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી.
23) તાજેતરમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતના પ્રવાસે આવ્યા હતા, ચિલી દેશ વિષે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેની રાજધાની સેન્ટિયાગો છે અને ચલણ પેસો છે.
2. તે દુનિયાનો સૌથી મોટો તાંબા ઉત્પાદક દેશ છે.
3. તે લિથિયમના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રતા ધરાવે છે.
27) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ખેલાડીએ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડ જીત્યો ?
1. ગન એટકિન્સન
2. જેમી સ્મિથ
3. સોફી એક્લેસ્ટોન
4: લિયામ ડોસન
5. ડેન વૉરેલ
28) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મધ્ય પ્રદેશ સરકારે 25મું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું, જેનું નામ ડૉ.ભીમરાવ આંબેડકર અભયારણ્ય રાખ્યું છે.
2. મધ્ય પ્રદેશને 'ટાઈગર સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે.
29) નીચેનામાંથી વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ ફાઉન્ડેશને 36મા ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારો (2025) જાહેર કર્યા.
2. ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારને ‘ગ્રીન નોબેલ પ્રાઈઝ’ તરીકે ઓળખવામાં આવે છે.
3. આ પ્રાઈઝની સ્થાપના 1989માં દાનવીરો રોડા અને રિચાર્ડ ગોલ્ડમેને કરી હતી.
33) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે (24 એપ્રિલ) રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો એનાયત કર્યા હતા.
2. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો સમારોહ બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુર બ્લોકમાં લોહના ઉત્તર ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો.
34) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. સંરક્ષણ મંત્રાલયે 156 સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડની ખરીદી માટે હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) સાથે કરાર કર્યા.
2. 156 LCH પ્રચંડનું નિર્માણ બેંગલુરુ અને તુમકુર સ્થિત HALના હેલિકોપ્ટર કારખાનામાં કરાશે.
39) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની 150મી વર્ષગાંઠ મનાવવામાં આવી.
2. આ અવસરે 150 રૂપિયાનો સિક્કો, BSE@150 લોગો અને BSE 150 ઈન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો.
40) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય નૌસેનાએ મૌસમ વિજ્ઞાન અને મહાસાગર વિજ્ઞાન સંગોષ્ઠી મેઘયાન-25નું આયોજન કર્યું હતું.
2. મેઘયાન-25મી થીમ 'ક્લોઝિંગ ધ અર્લી વૉર્નિંગ ગેપ ટુગેધર' હતી.
47) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 90મી વર્ષગાંઠ મનાવવામાં આવી.
2. આ અવસરે રૂ.5 ની ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે.
3. RBIની સ્થાપના RBI એક્ટ, 1934 અંતર્ગત કરવામાં આવી હતી.
Comments (0)