ચર્ચા
1) નીચેના સત્ય વિધાન/નો પસંદ કરો.
1. ધોલેરા નજીક બાવળીયારી ખાતે આવેલા સંત શ્રીનગાલખા બાપા-ઠાકરધામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.
2. આ પ્રસંગે ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનો દ્વારા હૂડો રાસ રમવામાં આવ્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)