ચર્ચા
1) તાજેતરમાં શરૂ કરવામાં આવેલ adeetie વિષે યોગ્ય વિધાન/વિધાનો તપાસો.
1. ADEETIEનું પૂરું નામ 'આસિસ્ટન્સ ઇન ડિપ્લોઇંગ એનર્જી એફિશિયન્ટ ટેક્નોલોજીસ ઇન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસ્ટાબ્લિશ-મેન્ટ્સ' છે.
2. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ (MSME)ને ઊર્જા વપરાશમાં 30-50% ઘટાડો કરવામાં મદદરૂપ થશે
૩. આ યોજના થકી દરેક ઘર સુધી સોલારનો સર્વે કરવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)