પર્યાવરણ

451) કઈ વનસ્પતિના પર્ણ સહિત છોડનો પાણીમાં ઉકાળો બનાવી તાવમાં લેવામાં આવે છે?

Answer Is: (B) કરંજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

452) “ચીપકો વુમન” તરીકે ક્યાં પર્યાવરણ સંરક્ષણકર્તા ઓળખાય છે ?

Answer Is: (A) ગૌરાં દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

453) નીચેનામાંથી મધપૂડાની આડપેદાશ કઈ છે ?

Answer Is: (B) મીણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

454) નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

455) અરુણાચલ પ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઊડતી ખિસકોલીની પ્રજાતિ જોવા મળે છે?

Answer Is: (C) નામદફા નેશનલ પાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

456) દિગંબર પંથીમાં પર્યુષણ પર્વને કયા નામથી ઓળખવામાં આવે છે ?

Answer Is: (C) દસ લક્ષણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

457) સ્થળાંતરિત જમીનના નિર્માણ માટે કયા પરિબળો જવાબદાર છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

458) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્ત્વનો સંદેશો આપે છે ? ( GSSSB મિકેનિક - 2017)

Answer Is: (C) પર્યાવરણની સુરક્ષાનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

459) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)

Answer Is: (A) વરસાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

460) મનુષ્યની માફક શારીરિક પીડાથી કયું પ્રાણી રડે છે ?

Answer Is: (B) રીંછ

Explanation:

No answer description available for this question. Let us discuss.

461) સજીવો અને તેમની આસપાસ રહેલ જૈવિક તથા અજૈવિક ઘટકોનાં આંતર ક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે?

Answer Is: (C) પારિસ્થિતિકી તંત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

462) નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

463) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે - 900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (B) મધ્યાવરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

464) નીચેનામાંથી ભોયરીંગણીના સફેદ ફૂલ કયા નામથી ઓળખાય છે?

Answer Is: (C) લક્ષ્મણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

465) ભારતના સૌથી નાના ટાઈગર રિઝર્વનું નામ જણાવો.

Answer Is: (C) ઓરંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

466) ગ્રીનહાઉસ અસર સંબધિત છે........ (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (B) વધેલા/વધારે તાપમાનમાં ફૂલો અને શાકભાજીનું ઉત્પાદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

467) કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ “Withania Somnifera” છે?

Answer Is: (D) અશ્વગંધા

Explanation:

No answer description available for this question. Let us discuss.

468) નસકોરી ફૂટે ત્યારે કઈ વનસ્પતિના ફળના બીજનો રસ નાકમાં નાખવામાં આવે છે?

Answer Is: (C) આંબો

Explanation:

No answer description available for this question. Let us discuss.

469) સાબુ, શાહી, પેઈન્ટ વગેરેના ઉદ્યોગો કયા વૃક્ષ સાથે સંકળાયેલા છે ?

Answer Is: (D) ચીડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

471) આહાર શૃંખલાની સૌથી નબળી કડી કોને ગણવામાં આવે છે ?

Answer Is: (C) સર્વોચ્ચ ઉપભોકતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

472) નીચેનામાંથી રમતગમતના સાધનો બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે?

Answer Is: (A) શેતૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

473) એસીડ વર્ષાની pH કેટલી હોય છે?

Answer Is: (D) 4.2

Explanation:

No answer description available for this question. Let us discuss.

474) નીચેના પૈકી કયા આવરણને 'ઓઝોન આવરણ' તરીકે પણ ઓળખવામાં આવે છે?

Answer Is: (B) સમતાપ આવરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

475) નીચેનામાંથી બિલીપત્ર બાબતે અસત્ય વિધાન ક્યું છે તે શોધો.

Answer Is: (C) પાકા બીલાં ખાટા હોય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

477) નીચેના પૈકી ક્યો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN - Decade on Biodiversity) છે ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (A) 2011-2020

Explanation:

No answer description available for this question. Let us discuss.

478) નીચેનામાંથી કયો અવકાશી પદાર્થ સ્વયંપ્રકાશિત નથી ?

Answer Is: (B) ચંન્દ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

479) નીચેનામાંથી કઈ વનસ્પતિના પાનનો રસ સ્કર્વીરોગ માટે ઉપયોગી છે ?

Answer Is: (B) પીલું - વખડો - ખારીજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

481) ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ને IUCNની રેડ ડેટાબુકમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે?

Answer Is: (C) અતિ સંકટગ્રસ્ત (Critically Endangered)

Explanation:

No answer description available for this question. Let us discuss.

482) નીચેનામાંથી તાજમહલની સુંદરતા શેના કારણે જોખમાય છે ?

Answer Is: (A) વાયુ પ્રદૂષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

483) 'પ્રોજેકટ ટાઈગર'ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

Answer Is: (B) કૈલાશ સાંખલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

484) નીચેનામાંથી એકાંગી વનસ્પતિ જણાવો.

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up