પર્યાવરણ
352) વૈશ્વિક દાહકતા (Global Warming) માટે નીચેના પૈકી ક્યું પરિબળ જવાબદાર નથી ? ( GPSC પ્રિલિમ - 2014)
354) વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
355) નીચેનામાંથી કયો વાયુ સિગારેટ લાઈટરમાં વપરાય છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
356) મીસૉન્સ (Mesons) સામાન્ય રીતે શામા જોવા મળે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
357) શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
358) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
365) ભારતીય અને અમેરિકાના નૌકાદળે માર્ચ 2024માં હાથ ધરેલી દ્વિપક્ષીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયત કયાં નામે ઓળખાય છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
369) વિશ્વમાં Per Capita Emission of Carbon Dioxide કર્યો દેશ સૌથી વધારે કરે છે? ( GPSC Class - 2 - 12/2/2017)
371) પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્ત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ..........કહે છે. ( GPSC પેપર - 2 - 2017)
372) ISROએ ......………… નામે પ્રાદેશિક સંશોધક ઉપગ્રહ પ્રણાલી (Regional Navigation Satellite System)ની સ્થાપના કરી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
375) ભારતના ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ‘સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ? (GPSC Class - 2 - 04/03/2017)
376) ભારતીય મહિલાઓમાં વનસ્પતિ ક્ષેત્રે નીચેનામાંથી કોણે નોંધપાત્ર ફાળો આપ્યો છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
377) રશીદ રોવર (Rashid Rover) છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
383) સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
395) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Comments (0)