પર્યાવરણ
405) 1. પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધ્રુવો પર શૂન્ય થઈ જાય છે.
2. પૃથ્વી સૂર્યની સૌથી નજદીક હોઈ, તેવી સ્થિતિ પ્રત્યેક વર્ષે 3 જાન્યુઆરીના રોજ આવે છે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
412) વૃક્ષો કાપવાથી ક્યા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
414) કોના ઉત્પાદન માટે “લાકડુ” મુખ્ય કાચો માલ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
416) ડેડ ઝોન (Dead Zones) અંગે નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. આ વિસ્તારના પાણીમાં પ્રાણવાયુ ખુબજ પ્રમાણમાં હોય છે.
2. માનવ પ્રવૃત્તિઓથી અતિષય પોષક પ્રદૂષણને કારણે આ બાબત ઉદ્ભવે છે.
3. ક્લાયમેટીક ફેરફારના કારણે આનો વિસ્તાર વધી શકે છે.
424) એલિસા ટેસ્ટનો ઉપયોગ કયા રોગના નિદાન માટે થાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
425) REN 21 શું છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
426) ભારત વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં ક્યું સ્થાન ધરાવે છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
434) ચંદ્ર પર પહોંચનારો દુનિયામાં પાંચમો દેશ કયો છે? (GPSC : Advt no: 69,44/2023-24 : Dt.20/03/2024)
435) એન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન એકટ(Environmental Protection Act) કયારથી અમલમાં આવેલ હતો? ( GPSC Class - 2 - 18/03/2017)
443) નીચેનામાંથી કઈ એન્ટિબાયોટિક્સ ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
444) ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત ક્યા વર્ષથી કરવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)