વિજ્ઞાન અને ટેકનોલોજી

751) હોમીયોપેથીનુ મુળ કયા દેશમા જોવા મળે છે ? (TET ( 1 થી 5 ) - 2017)

Answer Is: (B) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

752) મૃગજળ એ પ્રકાશીય ભ્રમણ છે, જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે ?

Answer Is: (B) આભાસી અને ઊલટું

Explanation:

No answer description available for this question. Let us discuss.

753) વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા ક્યા ઉપરણનો ઉપયોગ થાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) ગેલ્વેનોમીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

754) આથવણની ક્રિયા કેવી ક્રિયા છે ?

Answer Is: (B) અજારક વિઘટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

755) શરીરમાં આવેલ 2 પ્રકારની રુધિરવાહિનીઓના નામ જણાવો.

Answer Is: (A) ધમની અને શિરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

756) હંસરાજ (નેફ્રોલેપિસ) માં કેવી રીતે પ્રજનન થાય છે ?

Answer Is: (A) બીજાણુ સર્જન દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

757) વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક કોણ? ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (A) કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

758) એસિડીક ખોરાકની જાળવણી (Preservation) માટે...........નો ઉપયોગ થાય છે. ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (B) બોરીક એસીડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

759) પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે ?

Answer Is: (C) તાપમાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

760) વાતાવિનિમય માટે કિટકો નળીઓનું જાળું ધરાવે છે તેને શું કહે છે ?

Answer Is: (C) ઝાલરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

761) વનસ્પતિજન્ય રોગ ‘ભીંડાનો પિત્ત’ (ઓકરા) ............. દ્રારા ફેલાય છે.

Answer Is: (D) કીટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

762) વાહકતારની અવરોધકતા શેના પર આધારિત છે ?

Answer Is: (D) તારના દ્રવ્ય પર

Explanation:

No answer description available for this question. Let us discuss.

763) બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યા રાખતાં તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે ?

Answer Is: (D) કેન્દ્ર લંબાઈ કરતા બમણાં અંતરે

Explanation:

No answer description available for this question. Let us discuss.

764) ઘી (Ghee)માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે? ( GPSC Class – 2 - 18/12/2016)

Answer Is: (D) પ્રવાહી આયોડીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

765) વેગનો SI એકમ શું છે ?

Answer Is: (D) m/s મીટર/ સેકન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

766) સૂર્યમંડળમ સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ ક્યો છે ?

Answer Is: (D) શિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

767) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર ક્યું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014 )

Answer Is: (D) CaSO4.2H5O

Explanation:

No answer description available for this question. Let us discuss.

768) હથોડી, એરણ અને પેગડુ શરીર ના કયા ભાગ મા આવેલા હાડકા છે. (મદદનિશ ચેરિટિ કમિશન -2018)

Answer Is: (D) કાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

769) ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાયો. ( GPSC MAINS પેપર - 2 - 2016)

Answer Is: (B) પ્લાઝમા, બોઝ આઈન્ટાઈન કન્ડેનસેટ (Plasma, Bose-Einstein condensate)

Explanation:

No answer description available for this question. Let us discuss.

771) માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે ?

Answer Is: (B) ખેડાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

772) કઈ ગ્રંથી હાડકા અને પેશીના વિકાસ પર નિયંત્રણ કરે છે ? (સબ રજિસ્ટર વર્ગ - 3- 2018)

Answer Is: (B) પિટ્યુટરિ ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

773) હાયપોથેલેમસ કોના ભાગ છે ?

Answer Is: (C) અગ્રમગજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

774) પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે જેને શું કહે છે ?

Answer Is: (B) હરિતદ્રવ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

776) સૌથી વધુ પરસેવો ત્યારે આવે છે જ્યારે.... (રોજગાર અધિકારી વર્ગ -2-2018)

Answer Is: (A) ઉષ્ણ્તાપમાન નીચુ હોય અને હવા સુકી હોય ત્યારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

777) જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોય છે તેને શું કહેવાય છે?

Answer Is: (B) ચુંબક

Explanation:

No answer description available for this question. Let us discuss.

778) સોર્ટર્સ રોગ થવા માટે કયો બેકટેરિયા જવાબદાર છે ?

Answer Is: (A) એન્થ્રેકસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

779) કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ (કોષરસ) શબ્દ સૌ પ્રથમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

Answer Is: (B) પકિન્જ (1839માં)

Explanation:

No answer description available for this question. Let us discuss.

780) CNG શું છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (C) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

781) એસિડ + ધાતુ ઓક્સાઈડ

Answer Is: (C) ક્ષાર + પાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

782) સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને શું કહે છે ?

Answer Is: (A) પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

784) વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રમાંથી પસાર ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા કેવી હોય છે ?

Answer Is: (B) કાટકોણ રેખા

Explanation:

No answer description available for this question. Let us discuss.

785) પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવા ગુણધર્મને શું કહે છે ? (મદદનિશ ચેરિટિ કમિશન -2009)

Answer Is: (A) જડ્ત્વ

Explanation:

No answer description available for this question. Let us discuss.

786) મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે જોવા મળે છે.

Answer Is: (C) યુરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

787) ટાઈફોડ અને ટ્યુબરક્યુલોસીસ (TB) કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે ?

Answer Is: (D) બેકટેરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

788) મનુષ્યમાં લાળગ્રંથિઓની કેટલી જોડ આવેલી હોય છે ?

Answer Is: (A) શ્રેણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

790) ‘ડેસિબલ’ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (D) અવાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

791) ઓક્સિજન તત્વમા પ્રોટોન તથા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ? (TET (6 થી 8 ) - 2027)

Answer Is: (C) 8,8

Explanation:

No answer description available for this question. Let us discuss.

792) મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ?

Answer Is: (A) એક

Explanation:

No answer description available for this question. Let us discuss.

793) સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનું ક્યું સ્તર ઝળહળી ઉઠે છે ?

Answer Is: (B) કોરોના

Explanation:

No answer description available for this question. Let us discuss.

794) સુર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ ક્યો છે ? (જેલ સિપાહી - 2019)

Answer Is: (B) બુધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

795) સૌથી સામાન્ય અગ્નિશામક પદાર્થ કયો છે ?

Answer Is: (A) પાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

796) વનસ્પતિનું ક્યું અંગ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે ?

Answer Is: (D) મૂળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

797) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ?

Answer Is: (A) મુખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

799) શ્વસનમાં ગ્લાયકોલિસિસ તબક્કામાં ગ્લુકોઝનું રૂપાંતર શામાં થાય છે?

Answer Is: (B) પાયરુવિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

800) સજીવો દ્વારા ગ્રહણ કરેલા પોષક પદાર્થોને પ્રત્યેક જીવિત કોષમાં ક્યો સજીવ હવામાના ઓક્સિજન વગર જીવી શકે છે ?

Answer Is: (C) બેસિલસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up