વિજ્ઞાન અને ટેકનોલોજી
805) પુષ્પ મા આવેલા ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2013)
807) કઈ નિદાન પધ્ધતિમાં વિકિરણ (રેડીએશન) થતુ નથી ? (P.S.I. નશાબંધી - 2013)
808) વોશીંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. (Washing Machine) ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017 )
817) ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા ક્યા રોગને સંબંધિત છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
819) ઠંડા પ્રદેશોમાં વહાણી વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે.આ ઘટના કઈ છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
820) પિડિયટ્રિશીયન' કોના રોગોમા નિષ્ણંત હોઈ છે ? (R.F.O. - 2019)
822) દારૂમા કયુ તત્વ હોય છે ? (ગુજરાત હાઈકોર્ટ કલાર્ક-2012 )
823) કાર્તેઝીય ડ્રાઈવર કયા સિધાંત પર કાર્ય કરે છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2017)
826) ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરુ થયા બાદ કેટલા દિવસ લોહી લેવામા આવે છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2022)
837) અવકાશ્મા જનાર પ્રથમ અવકાશયાત્રિ કોણ હતુ ? (રોજગાર અધિકારી વર્ગ -2-2022)
839) દહીંમાં કયો એસિડ હોય છે ? (તલાટિ - કમ - મંત્રી - સુરત - 2015)
840) હવામા બાષ્પ કરવા ઠરવાની ક્રિયા ને શુ કહે છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2013)
844) થાઈરોઈડ ગ્રંથિની ઘટનામા થાઈરોક્સિન સ્ત્રાવ માટે કયુ વિધાન સાચુ છે ? (TET (6 થી 8 ) - 2013)
845) હદય કયા તંત્ર નો ભાગ છે ? (પોલીસ કોન્સ્ટેબલે -2014)
848) ચામાચીડિયા (Bats) અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ઉત્સર્જિત (emit) કરે છે. ( GPSC MAINS પેપર - 2 - 2016)
Comments (0)