વિજ્ઞાન અને ટેકનોલોજી
856) દેડકો કેવુ પ્રાણી છે ? (TET (6 થી 8 ) - 2029)
859) રાસાયણિક તત્વોની સંજ્ઞૅમા શું સાચુ છે ? ( જુનિયર કલાર્ક - ટાઈપિસ્ટ - 2018)
865) અશુદ્ધ લોહી જ્યારે જમણા કર્ણક મા આવે છે તે જે સમયે ફેફસામાથી શુદ્ધ લોહી હદય ના કયા ખાના મા આવે છે ? ( મેહસુલ તલાટી - 2015)
866) ક્યા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
872) પાણી માથી ગરમી શોશી લેતા પાણીી શેમા ફેરવાય છે ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2016)
873) પ્રુથ્વીના વાતાવરણમા ઉપરના હિસ્સા મા રહેલો ઓઝોન વાયુ માનવજાન માટે અત્યંત જરુરિ કેમ હોય છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2023)
880) જોવિયન ગ્રહો એટલે શુ ? (G.P.S.C વર્ગ - 1/2-2012)
881) હડકવા ની રસી ના શોધક કોણ ? (P.S.I. નશાબંધી - 2018)
886) અંધજનો માટે વાંચવાની લિપિ ની શોધ કયા વર્ષ મા થઈ હતી? ( જુનિયર કલાર્ક - ટાઈપિસ્ટ - 2012)
890) ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનીંગ એજન્ટ (Softening Agent) તરીકે ક્યા ઉત્પ્રેરક દ્રવ્ય (Enzyme)નો ઉપયોગ થાય છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Comments (0)