ભારતની ભૂગોળ
201) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા-સમૂહમાંથી ક્યો ભાષા-સમૂહ સૌથી વધુ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
203) ભારતમાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
205) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
207) લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ ક્યા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
209) ‘બોમ્બે હાઈ” એ ખનિજતેલનું ઉત્પાદન કયારે શરૂ કર્યું? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
211) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
219) વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયાં રાજયમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
220) ધી ઈન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું ? ( GPSC Class - 1 - 09/04/2017)
222) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian Stanard Time) નિયત કરે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
226) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારના મેદાનો પૂરતી મર્યાદિત છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
227) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
231) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
232) સુબસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
233) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? ( PSI GK - 1/1/2017)
234) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
238) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં ક્યું સાચું નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
240) ભારતમાં મેન્ગ્રેવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રેવ ક્ષેત્રના કેટલા ટકા છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
241) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
244) એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
245) ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System) વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
246) દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક “કયાલ” છે, તે રાજય કયું? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
247) 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ? ( GPSC પેપર - 2 - 2017)
249) નીચેના પૈકીનો કર્યો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron Ore) મેળવે છે ? ( GPSC પેપર - 2 - 2017)
Comments (0)