ભારતની ભૂગોળ
157) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજયો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજયોમાં છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
159) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે ? ( GPSC પેપર - 2 - 2017)
160) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર, ‘લોકટક' કે જે “તરતા ટાપુઓના સરોવર” તરીકે પણ ઓળખાય છે, ક્યા રાજ્યમાં આવેલું છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
162) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
164) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રીક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂંકપ ભારતમાં ક્યા સ્થાને આવેલ હતો ? ( GPSC Class - 1 - 09/04/2017)
171) હિમાલય ગ્લેશિયર ‘ગંગોત્રી’ ક્યા રાજ્યમાં સ્થિત છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
177) આંધ્ર પ્રદેશમાંથી તેલગંણા રાજ્ય ક્યા વર્ષમાં અલગ થયું ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
180) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
181) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
183) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.)નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે? ( GPSC Class - 1 - 28/01/2017)
186) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી ક્યા ખનીજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
187) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
191) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
192) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
193) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
195) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
Comments (0)