ભારતની ભૂગોળ
101) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું? (GPSC Class - 1 - 28/01/2017)
102) નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
103) બંને ગોળાર્ધમાં 300 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મીની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ..........તરીકે ઓળખાય છે. ( GPSC Class -2 - 05/02/2017)
105) નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
107) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે? ( GPSC Class - 2 - 12/02/2017)
108) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજયોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી? ( GPSC Class -- 2-29/1/2017)
109) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
110) ભારતમાં નીચેના પૈકી ક્યુ રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
113) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે? ( GPSC Class -- 2-29/1/2017)
115) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ રાજ્યો ક્યા છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
120) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં કયાં સ્થાપવામાં આવ્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
121) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે ક્યા નામે ઓળખાય છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
123) ભારતમાં સરેરાશ પાકઘનિષ્ટતા (ક્રોપિંગ ઈન્ટેન્સીટી) કેટલી છે? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
124) .........નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે. ( GPSC Class - 2 - 02/04/2017)
126) દહેરાદૂન પાટલીન્દૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
127) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
131) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
132) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી ક્યા રાજ્યમાં જોવા મળે છે ? ( GPSC Class-1 - 2016)
133) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
135) ‘“ભૂખરી કાંતિ' (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
141) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ ‘સુંદરવન’ તરીકે જાણીતું છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
142) ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં ક્યા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
143) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો) માં વિભાગમાં આવે છે. ( GPSC Class – 2 - 18/03/2017)
144) દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા કાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
146) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે.? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
147) નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વાવેતર વિસ્તાર ધરાવે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
150) ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો ક્યા નામે ઓળખયા છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Comments (0)