ચર્ચા
1) ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કર્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)