ભારતીય અર્થવ્યવસ્થા
201) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024ની ટોચની 10 ઉભરતી ટેક્નોલોજીઓમાં નીચેનામાંથી કયા ટેક્નોલોજીકલ વિકાસને પ્રકાશિત કરવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. વૈજ્ઞાનિક શોધ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)
2. કાર્બન-કેપ્ચરિંગ સૂક્ષ્મજીવો
3. ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સાર્વત્રિક મેમરી ઘટકો
ઉપર પૈકી કયાં સાચાં છે?
202) Atal Innovation Mission (AIM) નાં ધ્યેય નીચેનાં પૈકી ક્યું /ક્યાં છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
(I) નવીન સ્ટાર્ટઅપને પોષિત કરવા માટે ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપનાને ટેકો આપવો.
(II) નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશમાં ઉદ્યોગ સાહસિક ઈકોસીસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે.
203) ‘એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી’ આ કથન કોનું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
204) ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
207) મધ્યકાલીન ભારતમાં શા માટે મનસબદારી પ્રથા દાખલ કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
208) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. સંપૂર્ણ રીતે લેસેઝ ફેરી અર્થતંત્ર હવે ઇતિહાસનું અવશેષ બની ગયું છે.
2. અત્યારે ભારત અને સૌથી અદ્યતન મૂડીવાદી દેશો પણ આર્થિક પ્રવૃત્તિનું નિયમન કરે છે.
3. મૂડીવાદી અર્થતંત્રોમાં રાજ્યના હસ્તક્ષેપની જરૂરિયાત બજારની નિષ્ફળતામાંથી ઊભી થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
209) ડોલરની સરખામણીમાં રૂપિયાના મૂલ્યમાં વધારો થવા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. જો વિદેશી હુંડિયામણ બજારમાં ડોલરની માંગ ડોલરના પુરવઠા કરતા વધી જાય તો રૂપિયાનું મૂલ્ય વધશે.
2. રૂપિયાના મૂલ્યમાં વધારો થવાથી નિકાસ વધશે અને આયાત ઘટશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
210) ભારતમાં સિક્કાની દશાંશ પધ્ધતી (Decimal system of coinge) કયા વર્ષથી અમલમાં આવેલ હતી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
212) નાણાકીય નીતિની દ્વિમાસીક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ? ( GPSC Class – 2 - 02/04/2017)
214) શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
216) ભારત સરકારના જાહેર દેવા અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1.ભારતનું મોટા ભાગનું બાહ્ય દેવું સરકારી સંસ્થાઓની માલિકીનું છે.
2. ભારતનું તમામ બાહ્ય દેવું યુએસ ડોલરમાં છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
217) ઈ.સ. 1981થી ભારતના વિદેશ વેપારના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
218) ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ? ( GPSC પેપર - 2 - 2017)
219) મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણની ન્યૂનતમ રકમ કેટલી નિયત થયેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
220) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યકિતને અનુક્રમે કેટલા કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. ( GPSC Class - 2 - 12/02/2017)
224) વૈશ્વિક ઉષ્ણતા ઘટાડવા માટે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ (CDR) તકનીકો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ડાયરેક્ટ એર કેપ્ચર (DAC) ટેક્નોલોજી વાતાવરણમાંથી CO, દૂર કરે છે અને કાયમી ધોરણે તેને ભૂગર્ભમાં સંગ્રહિત કરે છે અથવા ઔદ્યોગિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે.
2. બાયોએનર્જી વિથ કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ (BECCS) માં બાયોમાસને ઇંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અથવા ઊર્જા ઉત્પન્ન કરવા માટે સીધું બાળવામાં આવે છે તે પ્રક્રિયાઓમાંથી CO, ને કેપ્ચર કરીને કાયમી ધોરણે સંગ્રહિત કરવાનો સમાવેશ થાય છે.
3. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સહિત બહુવિધ દેશો દ્વારા CDR તકનીકોને હાલમાં રાષ્ટ્રીય કાર્બન તટસ્થતા વ્યૂહરચનાઓમાં એકીકૃત કરવામાં આવી રહી છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
226) અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એકસ્ટેગફલેશન’ (Stagflation) છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે? ( GPSC Class-1 - 15/01/2017)
228) દુધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી? ( GPSC Class - 2 - 28/1/2017)
229) સ્થાનિક વીમા ક્ષેત્રમાં નીચેનામાંથી કઈ ભાગીદારી ખોટી છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
231) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી ક્યું આંતરબેંક ફંડ હસ્તાંતર તત્કાલ 24 X 7 સેવા આપે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
232) 'ઓમ્બુડસમાન'ને શું કહેવાય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
235) કાપડ મંત્રાલય અને કૃષિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તર પર “કપાસ પ્રૌદ્યોગિકી મિશન”ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
236) “Gold Tranche (Reserve Tranche)” .......... નો સંદર્ભ છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
237) 1967માં પ્રથમ સ્વદેશી ટ્રેક્ટર 'સ્વરાજ' કઈ ભારતીય સંસ્થાએ વિકસાવ્યું હતું? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
239) વસ્તીગણત્રી-2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
241) “વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ” કોનું વાર્ષિક પ્રકાશન છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
242) બંગાળ સતી નિયંત્રણ અધિનિયમ ...... વર્ષમાં પસાર કરવામાં આવ્યો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
243) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
244) ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) અને ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)ના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસોઃ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. GDP ખર્ચ અથવા માંગને ધ્યાને લઈને અર્થતંત્રનું મૂલ્યાંકન કરે છે.
2. GVA એ પૂરવઠા બાજુથી અર્થતંત્રનું મૂલ્યાંકન કરે છે.
3. GVAમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના મૂલ્ય વૃધ્ધિને ધ્યાને લેવાય છે.
245) 2000 રૂા. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂા. 500 ની નવી નોટ પાછળ કોની (થીમ) પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
246) નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં ‘GDP' (Gross Domestic Product) ની ગણતરી અને જાહેરાત કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
248) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. શૂન્ય - ઝીરો પોલ્યુશન મોબીલીટી ઝુંબેશ શહેરમાં ઈલેક્ટ્રીક વેહીકલનો ઉપયોગ વધે તે માટે શરૂ કરવામાં આવેલ છે. (Shoonya Mission)
2. નીતિ આયોગ દ્વારા IIT's વાહન ઉત્પાદક કંપનીઓ અને અન્યનો સહયોગ લઈને હવાની ગુણવત્તા સુધારવાનો આશય છે.
249) નીતિ આયોગના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
250) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Comments (0)