ભારતીય અર્થવ્યવસ્થા
151) Sheqel/shekel ક્યાં દેશનું ચલણ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
153) ફુગાવાના કારણે............... (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. ભાવમાં સતત વધારો થાય છે.
2. ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ઉત્પાદનના બધાજ સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ભાવ વધે છે.
ઉપરોક્ત પૈકી કયા વાક્યો યોગ્ય છે?
154) ડેનીયલ ગોલમાન અનુસાર ભાવનાત્મક બુદ્ધિમતાના પાંચ મુખ્ય ઘટકો કયા છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
155) નીચેનામાંથી કયું “વસ્તી વિસ્ફોટ” ની ઘટના દેશની વસ્તી વિષયક પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
156) ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકના (IIP) તાજેતરના વેપારના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. IIP એ નવેમ્બર-2020 માં (-) 1.9 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી જે નવેમ્બર 2019 માં 2.1 ટકા હતી.
2. એપ્રિલ-નવેમ્બર 2020ના સમયગાળા માટે IIPની સંચિત વૃદ્ધિ એપ્રિલ-નવેમ્બર 2019ના 0.3 ટકાની સરખામણીએ (-) 15.5 ટકા હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
157) જાગીરદારી પદ્ધતિ શું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
158) નીચે પૈકી ક્યુ વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક (Regional Rural Bank) માટે સાચું નથી ? ( GPSC Class – 2 - 18/03/2017)
159) આર્થિક સુધારાના ભાગરૂપે વેપાર ઉદારીકરણની નીતિઓને અનુસરીને, ભારતની નિકાસમાં ફેરફારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો વધ્યો છે.
2. 1991થી એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના હિસ્સામાં ઘટાડો થયો છે.
3. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ એટલી વધી ગઈ છે કે હવે તે ભારતની નિકાસ કમાણીમાં બીજા સ્થાને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
160) પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતના અભિગમ વિશે નીચેના વિધાનોમાંથી કયા સાચા છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. આ નિયમો હેઠળનો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્ક પ્લાસ્ટિક ઉત્પાદકોને વપરાશ પછીના પ્લાસ્ટિક કચરાનું સંચાલન કરવા માટે ફરજિયાત બનાવે છે.
2. ભારતે દરિયાકાંઠાના પ્રદેશો અને દરિયાઈ ઇકોસિસ્ટમ્સમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે "સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર" અભિયાન શરૂ કર્યું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
163) ગુજરાત રાજ્યના જાહેર ક્ષેત્રના એકમો અને તેના વડા મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
164) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાદ્ય મળે? ( GPSC Class-1 - 15/01/2017)
165) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. બીજી પંચવર્ષિય યોજનામાં, શરણાર્થીઓનું પુનર્વસન, ઝડપી કૃષિ વિકાસ જેથી ખાદ્ય આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય અને ફુગાવા પર નિયંત્રણ લાવવું એ મુખ્ય હેતુઓ હતા.
2. પાંચમી પંચવર્ષિય યોજનામાં, ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ મુખ્ય લક્ષ્યાંકો હતા.
166) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
167) ભારતની રાષ્ટ્રીય વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનીકરણ નીતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. આ નીતિનો હેતુ ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને આગામી દાયકામાં ભારતને ટોચની પાંચ વૈજ્ઞાનિક મહાસત્તાઓમાં સ્થાન આપવાનો છે.
2. આ નીતિ વૈજ્ઞાનિક સંશોધનમાં પાયાના સ્તરના નવીનીકરણ અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિકેન્દ્રિત શાસન મોડેલ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
168) નીચેનામાંથી કઈ સેવા બેન્ક ચાલુ ના હોય તો પણ મેળવી શકાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
169) રાષ્ટ્રીય બાયોટેકનોલોજી વિકાસ વ્યૂહરચના (NBDS) 2020-2025 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. આ વ્યૂહરચના તમામ જિનેટિકલી મોડિફાઇડ પાકો માટે એક સમાન નિયમનકારી માળખું ફરજિયાત કરે છે, જે રાજ્યોમાં સમાન મંજૂરી સમયરેખા સુનિશ્ચિત કરે છે.
2. તેમાં જૈવિક ડેટાને સંગ્રહિત કરવા અને ઍક્સેસને નિયંત્રિત કરવા માટે "રાષ્ટ્રીય ડિજિટલ બાયોબેંક" સ્થાપિત કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.
3. આ નીતિનો ઉદ્દેશ્ય 2025 સુધીમાં ભારતને બાયો-મેન્યુફેક્ચરિંગ અને બાયો-ઇકોનોમીમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.
ઉપર પૈકી કયું વિધાન સાચું છે?
172) ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (IIP) ના સંકલનમાં નીચેનામાંથી કેટલાં ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. ખાણકામ
2. બાંધકામ
3. વિનિર્માણ/મેન્યુફેક્ચરિંગ
4. ગેસ અને પાણી પુરવઠો
5. વીજળી
173) JAM શબ્દનું પૂરું નામ …………………. છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
174) વસ્તીગણતરી-2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
175) કયા વર્ષમાં સીવીલ સર્વીસ સુધારા માટે પી.સી. હુટા સમિતિની રચના કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
176) મુઘલ સમયનાં સંદર્ભમાં મહેસૂલી આવક માટેની પદ્ધતિ ઝબ્તી એટલે........? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
177) કંપનીના ડિબેન્ચર ધારકો તેના છે.................... (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
179) સ્વતંત્ર ભારતમાં પહેલવાર રૂ.1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ? ( PSI GK - 1/1/2017)
180) જયારે RBI દ્વારા બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
181) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
સને 2023-24 ના વર્ષમાં, વર્તમાન કિંમતોને ધ્યાને લેતા, ગ્રોસ વેલ્યુ એડીશનમાં અલગ અલગ ક્ષેત્રોનો હિસ્સો નીચે મુજબ છે.
1. સેવા ક્ષેત્ર -54.86% (લગભગ)
2. ઉદ્યોગ ક્ષેત્ર - 27.55% (લગભગ)
3. કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર 17.59%
182) દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી પગલાંને તેમનું યોગ્ય સ્થાન આપી શકાય. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
183) દેશના ATM, ક્રેડીટ કાર્ડ વગેરેનું સંયોજન અને સંકલન કોના દ્વારા કરવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
184) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ( GPSC પેપર - 2 - 2017)
185) નીચેના પૈકી કયો કર/વેરો પ્રગતિશીલ કર’’ (Progressive Tax) છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
187) ભારતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની કોમર્શીયલ બેન્કો છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
188) નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) બાબતે નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. ભારતમાં કૃષિ પેદાશો માટે માર્કેટિંગ સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.
2. તેની સ્થાપના 2 ઓક્ટોબર, 1958ના રોજ કરવામાં આવેલ હતી.
3. તે કઠોળ માટેની નોડલ પ્રાપ્તિ એજન્સી પણ છે.
189) ભારતમાં કુલ ઘરેલુ ઉત્પાદન (Gross Domestic Product) (GDP) ની ગણતરી કઈ સંસ્થા કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
190) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેંક દ્વારા નીચે પૈકી ક્યા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
191) સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનીંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)
192) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ( GPSC MAINS પેપર - 1 - 2016)
193) નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં ક્યા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
194) નીચેના વિધાનોને ધ્યાનમાં લોઃ (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. નીતિ આયોગ સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદ બંનેને પ્રોત્સાહન આપશે
2. 'થીંક ટેન્ક વિંગ' એ નીતિ આયોગની ત્રણ વિશિષ્ટ પાંખોમાંથી એક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
196) નીચે આપેલ વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. પસંદ કરેલ વિકલ્પ માટે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ 'વૈકલ્પિક ખર્ચ છે”.
2. નિયોજક કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં જે નાણાકીય ચૂકવણીઓ કરે છે તેને “નાણાકીય ખર્ચ” કહે છે.
197) જાહેર વહીવટ શેનો અભ્યાસ છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
198) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ભારત સરકારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી (MSCS) એક્ટ હેઠળ “નેશનલ કો-ઓપરેટીવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL)”ની સ્થાપના કરેલ છે.
2. નાફેડ - નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઈન્ડીયા - આ એકમનું એકમાત્ર શેરહોલ્ડર છે.
Comments (0)