ભારતીય અર્થવ્યવસ્થા

101) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ.........છે. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (A) મહેસૂલી ખર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) દેશમા “એક્ઝિમ નીતિ’ આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (C) 5 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) નીચેનામાંથી ક્યો પ્રત્યક્ષ કર નથી ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)

Answer Is: (D) આબકારી જકાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ? ( GPSC Class - 1 - 09/04/2017)

Answer Is: (B) રૂ. 1000 કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) ગરીબી રેખાને વ્યાખ્યાયિત કરવા માટેના માપદંડ મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) માલ સામાન અને સંલગ્ન સંસાધનોના સંપાદન માટે જરૂરી ખર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) HDI એટલે........ ( GPSC Class-1 - 15/01/2017 821)

Answer Is: (A) હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. દેશમાં આદિવાસી વસ્તી કુલ વસ્તીના લગભગ 8.1% અને ગુજરાતમાં 14.8% છે.
2. કુલ બજેટની જોગવાઈ પૈકી 14.75% બજેટ 14 આદિવાસી જીલ્લાઓમાં ખર્ચવાનું આયોજન છે.
3. ગુજરાતમાં કુલ 25 અનુસૂચિત જનજાતિઓ અને 5 આદિમ જુથો નક્કી થયેલ છે.

Answer Is: (A) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (C) રાષ્ટ્રીય વિકાસ પરિષદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતમાં બનેલ પ્રથમ સ્વદેશી સાઉન્ડીંગ રૉકેટ (Sounding Rocket) રોહીણી-75 (RH-75) હતુ.
2. 1975 આર્યભટ્ટ એ ભારતમાં બનાવેલ પ્રથમ સેટેલાઈટ હતો.
3.1980માં “રોહીણી”ને આકાશમાં લઈ જવા ભારતનું પ્રથમ લોંચ વીહીકલ (Launch vehicle) SLV-3 હતું.

Answer Is: (D) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચેના પૈકી કયા કરને બદલે GST લાગુ પડે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

1. સેંટ્રલ એક્સાઈઝ
2. વ્યાવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

Answer Is: (C) ફક્ત 1, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) જીએસટી કાઉન્સીલ (GST Council)નું નેતૃત્વ કોણ કરશે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (B) ભારતના નાણામંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ખેતીની ઉત્પાદકતા ઘણીજ ઓછી હતી અને મુડી રોકાણ વધુ હોય અને ઉત્પાદકતા વધારે હોય તેવા નહીવત ઉદ્યોગો હતા.
2. બ્રીટીશરોની પૉલીસીઓને કારણે ભારતમાંથી વધારે પ્રમાણમાં કાચો માલ નિકાસ થતો હતો અને તે તૈયાર માલમાં રૂપાંતરીત થઈને પરત ભારતમાં આવતો હતો.

Answer Is: (C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) જો RBI દ્વારા કેશ રિઝર્વ રેશીયો વધારવામાં આવશે તો, ક્રેડિટ સર્જન પર તેની શું અસર પડશે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) તેમાં ઘટાડો થશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

Answer Is: (C) કલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. ભારતમાં ચોખ્ખા વાવેતર વિસ્તારના લગભગ 49 ટકા યોગ્ય રીતે સિંચાઈ થાય છે.
2. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તાર (NIA) માં વર્ષોથી ધીમે ધીમે વધારો થયો છે.
3. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તારોની ટકાવારીની દૃષ્ટિએ ગુજરાત ટોચના પાંચ સિંચાઈવાળા રાજ્યમાં છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી? (GPSC Class - 2 - 29/1/2017)

Answer Is: (A) મહેસૂલી આવક

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ભારતને લગભગ 7516 કિ.મી. લાંબો દરીયા કિનારો મળેલ છે.
2. 2011 ની વસ્તી ગણત્રી પ્રમાણે ભારતની 1-3-2011 ની વસ્તી લગભગ 121 કરોડની હતી.
3. ઉત્તર પ્રદેશ સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય છે.
4. ભારતની વસ્તીની ગીચતા 382 દર ચોરસ કિ.મી. ની છે.

Answer Is: (D) 1, 2, 3 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (C) કલમ-22

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) તાજેતર માં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિન સરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી? ( GPSC Class – 2 - 18/12/2016 )

Answer Is: (B) અર્થક્રાંતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) વેટ ક્યા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (D) વેચાણવેરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) એક સો રૂપિયાની નોટ ઉપર ………. ના હસ્તાક્ષર હોય છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) RBI ગવર્નર

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) લોકોની હદ બહારની કામ કરવાની પ્રતિબદ્ધતા અને પ્રવૃત્તિઓમાં તેમની સમ્મીલીતતાને ............. કહેવાય છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) કાર્યોમાં નૈતિક્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) વિશ્વ બેન્કનું મુખ્ય મથક (head quarter) ક્યાં આવેલું છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (C) વોશિંગ્ટન ડી.સી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ ‘‘ડીમોનીટાઈઝેશન’’ થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ? વખત ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (B) 1954, 1978 અને 2016

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

1. જ્યારે અંદાજપત્રમાં અંદાજીત ખર્ચા કરતા અંદાજીત આવક વધારે હોય, તેવા અંદાજપત્રને ખાધવાળુ અંદાજપત્ર કહે છે.
2. જ્યારે અંદાજપત્રમાં અંદાજીત ખર્ચા કરતા અંદાજીત આવક ઓછી હોય ત્યારે તેને પુંરાતવાળુ અંદાજપત્ર કહે છે.

Answer Is: (D) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) ભારતમાં ફુગાવાનું માપ શું છે ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (B) ગ્રાહકભાવાંક (WPI)

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

Answer Is: (C) નીલક્રાન્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) ECS નું પૂરું નામ જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) ઈલેક્ટ્રોનિક કિલયરિંગ સિસ્ટમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) ડીમેટ એકાઉન્ટ' સંબોધન ક્યા વ્યવસાય માટે વપરાય છે ? ( GPSC પ્રિલિમ - 2007)

Answer Is: (D) શેરબજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) ‘નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ........છે. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) નરેન્દ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) લખપતી દીદી યોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. તેનો હેતુ મહિલાઓને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુ કમાણી કરવા સક્ષમ બનાવવાનો છે.
2. મહિલા લાભાર્થી સ્વસહાય જુથ (SHG)ની સભ્ય હોવી જોઈએ. ઉપર પૈકી કેટલાં સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) હાલમાં ચર્ચામાં રહેલ “MSME'' કઈ બાબત સાથે સંકળાયેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (C) માયક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ડીપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સીયલ સર્વીસીસ (DFS) એ દેશની બેંકોના વિકાસ, નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે.
2. દેશમાં મુખ્યત્વે શેડયુલ કમર્શીયલ બેન્ક અને સહકારી બેંકો કાર્યવંત છે.
3. બંકોના નિયંત્રણ માટે RBI અને બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અમલમાં છે.

Answer Is: (A) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) નીચેનામાંથી કયું બાળકના નૈતિક મૂલ્યોનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) બિગ ડેટા વિશ્લેષણ, નીચેના સિવાય શું કરે છે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) ડેટા ફેલાવે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) ચેક ઉપર જોવા MICR Code મળતાં નું આખું સ્વરૂપ કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (C) Magnetic ink character recognition

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) ઉભરતી તકનીકો અને તેમની એપ્લિકેશનોની નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ક્વોન્ટમ ડોટ્સ: ઉચ્ચ-રિઝોલ્યુશન ડિસ્પ્લે અને ઇમેજિંગ ટેકનોલોજી
2. DNA ઓરિગામિ: સાયબર સુરક્ષામાં અદ્યતન એન્ક્રિપ્શન
3. કાર્બન નેનોટ્યુબ્સ: એરોસ્પેસ એપ્લિકેશન માટે હળવા છતાં મજબૂત સામગ્રી
4. સ્પિનટ્રોનિક્સ: ભાવિ પેઢીના સૌર કોષો
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ? ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (B) રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) “અર્થશાસ્ત્ર” વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. “અર્થશાસ્ત્ર'ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?

Answer Is: (B) 1,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર ક્યા માર્ગો દ્વારા સંચાલિત છે ? ( GPSC Class – 2 - 02/04/2017)

Answer Is: (C) સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કો-ઓપરેટિવ્ઝ માટે કઈ ટોચની સંસ્થા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (B) નાફેલ (NAFED)

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) Apartheid ........... છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) વંશીય ભેદભાવ નીતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) મહામંદી કોને કહેવાય ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)

Answer Is: (C) સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) નીચે આપેલી વનસ્પતિ અને તેની ઉપયોગીતા પૈકી ક્યાં જોડકાં સાચાં છે? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. લીમડો – જીવાણુ પ્રતિરોધક
2. તુલસી - શરદી, ઉધરસ, તાવ
3. હરડે – કબજિયાત અને વાળ અંગેના રોગો
4. કરંજ - દાંત અને પેઢાના રોગો
5. સર્પગંધા - લોહીના ઊંચા દબાણના રોગોની સારવાર
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3, 4 અને 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up