પંચાયતી રાજ
151) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જાહેર રસ્તો’ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
154) ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણૂક કરી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)
155) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોન આધારે બનાવવામાં આવ્યો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
158) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
169) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ક્યા નિયમમાં જણાવેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
170) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
171) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ - 4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
172) ભારત સરકારે ક્યા વર્ષને ‘ગ્રામસભા વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
174) ગ્રામસભા વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. જો સરપંચ હાજર ન હોય તો ઉપસરપંચ ગ્રામસભાનું અધ્યક્ષપદ સંભાળે છે.
2. ગ્રામ સભામાં તાલુકા પંચાયતના સભ્યો ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી.
178) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં ‘ફરજ’ની વ્યાખ્યા ક્યા પ્રકરણમાં આપેલી છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
185) બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ? ( GPSC Class-1 - 15/01/2017)
191) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ? ( GPSC Class-1 - 15/01/2017)
192) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ? ( GPSC Class-1 - 15/01/2017)
200) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)