પંચાયતી રાજ
207) પંચાયતમાં સભ્યપદમાં માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 12/2/2017)
210) ગ્રામ પંચાયતે દર વર્ષના ક્યા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (બજેટ) તૈયાર કરી દેવાનું હોય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
214) ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધરણના ક્યા અનુચ્છેદ (Article)માં આપવામાં આવેલી છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
216) 73મા બંધારણીય સુધારા અંતર્ગત નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પંચાયતી સંસ્થાઓમાં મહિલા અનામત 50 ટકા રહેશે.
2. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે વસતીના ધોરણે અનામત રહેશે.
219) વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
225) સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
243) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ‘જાહેર રસ્તો’ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Comments (0)