પંચાયતી રાજ
252) સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
255) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
258) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં ક્યો સુધારો કરવામાં આવેલો હતો ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
266) ગુજરાત રાજ્યનાં પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયીક પ્રક્રિયા માટે . ( GPSC Class-1 - 15/01/2017)
274) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
276) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
277) તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી એ....................... રીતે થાય છે. ( GPSC Class-1 - 15/01/2017)
279) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત ક્યા આર્ટીકલમાં દર્શાવવામાં આપેલી છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017 )
284) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
289) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)