ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો

  • 121) ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. - બાર્ટન મ્યુઝિયમ
  • 122) યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સીનેગોગ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? - અમદાવાદ
  • 123) ‘મિથ્યાભિમાન'ના રચયિતા કોણ છે ? - દલપતરામ
  • 124) બોમ્બે ગ્રીન થીયેટર ક્યા શહેરમાં સ્થિત છે ? - મુંબઈ
  • 125) તારસાંગની ગુફા શૈલાશ્રય..........માં આવી છે. - પંચમહાલ
  • 126) ક્યા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ? - મુઘલ યુગ
  • 127) વરલી ચિત્રકળા ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ? - મહારાષ્ટ્ર (ગુજરાતના ડાંગ જિલ્લા સાથે પણ)
  • 128) ‘હુડીલા’ શૌર્યગાન ક્યા વિસ્તારનું છે ? - બનાસકાંઠા
  • 129) ગુજરાતમાં મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યા થાય છે ? - ભરૂચ
  • 130) ‘પોમલા’ આદિજાતિ ક્યા પ્રદેશમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ? - મધ્ય પ્રદેશ
  • 131) મહારાષ્ટ્રમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસવાટ કરે છે ? - ઘોડીયા
  • 132) ‘ગામિત’ આદિજાતિ ક્યા રાજ્યમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ? - સિંધ પ્રદેશ
  • 133) રાજસ્થાનમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસેલી છે ? - ભરવાડ
  • 134) અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે ? - કાષ્ઠકલા
  • 135) ‘ઓળખ’ એ શું છે ? - માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિતરામણ
  • 136) કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારોને સીવી લેવાની કલાને શું કહે છે? - કેટવકામ
  • 137) સારંગી જેવું વાદ્ય ‘ઝૂન ઝૂન’ કઈ જાતિમાં જોવા મળે છે ? - સીદી
  • 138) મંદિર નિર્માણની વેસર શૈલી ક્યા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી ? - ચાલુક્ય
  • 139) ‘માળીનો ચોળો’ એ શું છે ? - એક પ્રકારનું ડાંગી નૃત્ય
  • 140) ક્યા લોકો ચાને ‘ગળી સાહ’ અને છાશને ‘ખાટી સાહ’ કહે છે? - ભીલ
  • 141) આદિવાસી પ્રજા તથા દિગમ્બર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો ક્યા યોજાય છે ? - સંતરામપુર
  • 142) તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યા આવેલા છે ? - પાવાગઢ
  • 143) હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે ક્યા સ્થળે આવેલું છે ? - ડાંગ
  • 144) મહા વદ ચોથના દિવસે ક્યા સ્થળે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે ? - ક્વાંટ
  • 145) રંગઅવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યા આવેલું છે ? - નારેશ્વર
  • 146) અડાલજની વાવ કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલી છે ? - હિન્દુ ઈસ્લામિક
  • 147) ઇઠિસિંહ જૈન દેરાસર...... તીર્થંકરને સમર્પિત છે. - ધર્મનાથ
  • 148) નવરાત્રિ અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન... છે. - પાટણ
  • 149) પાલીજગ, કહાલ્યા, હુડો વગેરે ક્યા લોકનૃત્યના પ્રકાર છે? - ગરબા
  • 150) નૃત્યકારો વર્તુળ રચવા હાથમાં હાથ જોડી સાંકળ રચે અને તે નૃત્યનું હરિવંશ પુરાણમાં મહત્ત્વ દર્શાવાયું છે ? - હલ્લિસાકા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up