ગુજરાતના જિલ્લાઓ
- 151) કુદરતી ગેસનું પ્રાપ્તી સ્થળ હજીરા ક્યા જિલ્લામાં આવેલું છે ? - સુરત
- 152) ચોરઠ જોગણીનું મંદિર પોલાદર ક્યા જિલ્લામાં આવેલું છે? - મહેસાણા
- 153) મહત્ત્વનું શિપયાર્ડ ધરાવતું બંદર પીપાવાવનો જિલ્લો જણાવો? - અમરેલી
- 154) તાપી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - સુરત, નવસારી, ડાંગ, નર્મદા
- 155) પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ક્યા જિલ્લામાં આવેલું છે ? - ભાવનગર
- 156) બર્ડ સિટી (પક્ષી શહેર) કહેવાય ? - પોરબંદર
- 157) નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં છે ? - સાબરકાંઠા
- 158) આરઝી હકુમતની વડી કચેરી જૂનાગઢ હાઉસ ક્યા આવેલું છે? - રાજકોટ
- 159) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ વાસંદા ક્યા જિલ્લામાં છે? - નવસારી
- 160) બાવાગોરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે? - ભરૂચ
- 161) માનગઢ ખાતે ક્યું વન આવેલું છે ? - ગોવિંદ ગુરુ સ્મૃતિ વન
- 162) દિગવીર નિવાસ પેલેસ ક્યા સ્થળે આવેલો છે ? - વાંસદા
- 163) તારંગા ખાતે ક્યુ વન આવેલું છે ? - તીર્થંકર વન
- 164) અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો કે અરવલ્લીની પૂછ એટલે ક્યો વિસ્તાર ? - થલતેજ ટેકરા
- 165) શ્યામલ વન ક્યા આવેલું છે ? - શામળાજી
- 166) ડાંગ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - તાપી,નવસારી
- 167) સાત નદીઓનું સંગમ સ્થળ વૌઠા આવેલું છે. - અમદાવાદ
- 168) માધાવાવ ક્યા આવેલ છે ? - વઢવાણ
- 169) કવિ કલાપીની કર્મભૂમિ લાઠી આવેલું છે. - અમરેલી
- 170) ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું અમદાવાદમાં જગન્નાથ મંદિર ક્યા વિસ્તારમાં આવેલું છે? - જમાલપુર
- 171) જમિયલાશાપીરની પવિત્ર દરગાહ ક્યા આવેલી છે ? - દાતાર
- 172) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર આવેલું છે. - રાજકોટ
- 173) ભાવનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - અમદાવાદ, બોટાદ, અમરેલી
- 174) ગુજરાત રાજ્યમાં આવેલ જિલ્લાઓની કુલ સંખ્યા જણાવો. - 33
- 175) પાલિતાણાનો શેત્રુંજય પર્વત ક્યા તીર્થંકરનું સ્થાનક છે ? - ઋષભદેવ
- 176) ધનસુરા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે ? - અરવલ્લી
- 177) સૌરાષ્ટ્રની આન,બાન,શાન એટલે ? - રાજકોટ
- 178) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને હદને ક્યા જિલ્લાઓની હદ સ્પર્શે છે ? - નવસારી, તાપી, નર્મદા, ભરૂચ
- 179) તણછાઈ કાપડમાં ક્યો જિલ્લો વિશેષતા ધરાવે છે? - સુરત
- 180) ગુજરાત રાજ્યમાં આવેલ બોટાદ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? - ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ
Comments (0)