સામાન્ય વિજ્ઞાન

  • 511) કાઉન્સિલ ફોર એડવાન્સ્ડ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રૂરલ ટૈનોલોજી (CAPART)ની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ? - 1986
  • 512) મનુષ્ય દ્વારા કઈ ધાતુ સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવી હતી? - તાંબુ
  • 513) હાઈડ્રોમીટરના શોધક કોણ હતા ? - વિલિયમ નિકોલસન
  • 514) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યા સ્થળે આવેલ છે ? - તીરુવનંતપુરમ
  • 515) પવનની ઝડપ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? - એનીમોમીટર
  • 516) રેડિયમની શોધ કોણે કરી હતી ? - રોબર્ટ પીયરે અને માદામ ક્યુરી
  • 517) સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં ક્યો એસિડ વપરાય છે ? - નાઈટ્રીક એસિડ
  • 518) ક્યા વિટામીન્સ માનવ શરીરમાં એન્ટી ઓક્સીડન્ટ્સ તરીકેનું કાર્ય કરે છે ? - વિટામીન ઈ અને વિટામીન સી
  • 519) વિટામીન - ડી નું ખૂબ સારી પ્રાપ્તિ સ્થાન ક્યું ગણાય ? - માછલીના યકૃતનું તેલ
  • 520) શરીરમાં ખોરાકમાં રહેલ લોહતત્ત્વના યોગ્ય શોષણ માટે ક્યું વિટામીન જવાબદાર છે ? - વિટામીન સી
  • 521) હાડકા અથવા દાંતનો ફ્લોરોસીસ થવાનું મુખ્ય કારણ ...... - ફ્લોરીનનુ વધુ પ્રમાણ
  • 522) ટામેટામાં રહેલ ફાઈટો કેમીકલ જે કેન્સર સામે રક્ષણ આપે છે તેનું નામ........ - લોયકોપીન
  • 523) FSSAIનું પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી - ઓફ ઈન્ડિયા
  • 524) શક્તિ મૂલ્ય માપવા માટેનું એકમ ઓળખો. - જુલ
  • 525) એસિડ ને પ્રોટીનના બંધારણીય ઘટક કહેવાય છે. - એમિનો
  • 526) શરીરમાં કેલ્શિયમના ઉપયોગ સાથે ક્યું વિટામીન સંકળાયેલું છે ? - વિટામીન ડી
  • 527) હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ? - પોટેશિયમ
  • 528) ડોટ્સ સારવાર ક્યા રોગ માટે હોય છે ? - ટી.બી. થાયમીન
  • 529) દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ! વાયરોલોજી ક્યા આવેલી છે ? - પુણે નો મણ આો છે
  • 530) સૂર્યમંડળમાં સૌથી નાનો અને સૂર્યથી નજીકનો ગ્રહ ક્યો છે ? - બુધ
  • 531) શુક્ર સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે તે સૂર્યથી ક્યા સ્થાને આવેલો છે ? - બીજો
  • 532) સૂર્યથી પાચમા સ્થાને આવેલો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ? - ગુરુ, હૃદય
  • 533) ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? - નેટવર્કીંગ
  • 534) ક્યો વાયુ હાસ્યવાયુ તરીકે ઓળખાય છે ? - નાઈટ્રસ ઓક્સાઈડ
  • 535) ક્યા આનુવંશિક રોગમાં લોહી ગંઠાતું નથી ? - હિમોફિલિયા
  • 536) વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ ક્યો છે? - હાઈડ્રોજન
  • 537) માનવ લોહીના કુલ કેટલા પ્રકાર છે ? - આઠ
  • 538) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? - 24
  • 539) ફૂડ પોઈઝનીંગ એટલે શું ? - ખોરાકી ઝેરની અસરથી ઝાડા ઉલ્ટી થવી
  • 540) મલેરિયા ક્યા સુક્ષ્મ જીવથી થાય છે? - વિષાણુ (વાયરસ)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up