સામાન્ય વિજ્ઞાન
- 451) પોલિયોની બિમારી માટે ક્યો વાઈરસ જવાબદાર છે ? - પોલિયોમેયલિટિસ
- 452) વિટામીન D ક્યા અંગમાં UV પ્રકાશ દ્વારા એર્ગોસ્ટરોલ સક્રિય કરીને ઉત્પાદિતકરવામાં આવે છે ? - ત્વચામાં
- 453) હૃદયમાં રક્ત પુરવઠો પુરો પાડે તેને શું કહેવાય છે ? - કોરોનરી
- 454) વસ્તુની વાસ્તવિક છબી મેળવવા માટે ક્યા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? - અંતર્ગોળ અરીસો
- 455) કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન ક્યા કિરણો ઉત્પન્ન થાય છે ? - ગામા કિરણો
- 456) માનવ શરીરમાં આંત્રપુચ્છ (Appendix) ક્યા અંગ સાથે જોડાયેલું છે? - મોટુ આંતરડું
- 457) નીચું કેલેરી મૂલ્ય, રાખનું ઊંચું પ્રમાણ અને સલ્ફરનું ઊંચુ પ્રમાણ એ ક્યા ખનીજની મુખ્ય સમસ્યાઓ છે ? - ભારતીય કોલસો
- 458) કઈ પુનઃ પ્રાપ્ય ઊર્જા ધુમાડા કે રાખનું નિર્માણ કરતી નથી ? - બાયોગેસ
- 459) કઈ પુનઃ પ્રાપ્ય ઊર્જામાંથી વધેલો કચરો ખાતર તરીકે ઉપયોગી છે ? - બાયોગેસ
- 460) માનવ શરીરમાં કિડનીમાં થતી પથરીનુંમુખ્ય રાસાયણિક સંયોજન ક્યું છે ? - કેલ્શિયમ ઓબ્જેલેટ
- 461) વરસાદના પાણી કરતા નદીનું પાણી ભારે હોય છે કારણ કે........ - તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે
- 462) વીજળીનો ચમકારો ક્યા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે ? - નાઈટ્રોજન
- 463) રાંધણગેસના વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડરમાં ક્યો ગેસ હોય છે ? - LPG
- 464) રાંધણગેસ માટે વપરાશંમાં લેવાતી ગેસ પાઈપલાઈનમાં ક્યો ગેસ હોય છે ? - PNG 11
- 465) FM રેડિયોમાં FM એટલે શું ? - frequency Modulation
- 466) HDTC (High Definition Television) કેટલું ફિલ્મ સમકક્ષ દેશ્ય ગુણવત્તા આપે છે ? - 35 mm
- 467) લોહી ક્યા પ્રકારની પેશી છે ? - જોડાણપેશી
- 468) માનવ શરીરમાં લોહીનું દબાણ ક્યા સાધન વડે માપવામાં આવે છે ? - ફિલ્મોમેનોમીટર
- 469) ભારતમાં પહેલી હોમિયોપેથી વાયરોલોજી પ્રયોગશાળા ક્યા સ્થળે શરૂ કરવામાં આવેલ છે ? - કોલકાતા
- 470) પોર્ટલેન્ડ સિમેન્ટની શોધ કોણે કરી હતી ? - જોસેફ આસ્પડીન
- 471) ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ? - લગભગ 1.3 સેકન્ડ
- 472) વોશીંગ સોડા એટલે શું ? - સોડિયમ કાર્બોનેટ
- 473) બેકિંગ સોડા એટલે શું ? - સોડિયમ બાય કાર્બોનેટ
- 474) ભારતીય વૈજ્ઞાનિક સર જગદિશચંદ્ર બોઝ ક્યા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પ્રખ્યાત છે ? - રેડિયો અને સૂક્ષ્મતરંગ પ્રકાશ વિજ્ઞાન
- 475) ક્યા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે ? - એન્થ્રેસાઈટ
- 476) ડિપ્થેરિયા રોગ શેના કારણે થાય છે ? - બેક્ટેરિયા
- 477) ઓરી, ગાલપચોળિયા અને હડકવા જેવા રોગ શેના કારણે થાય છે ? - વાઈરસ
- 478) કઈ બિનધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે ? - બ્રોમિન
- 479) પિત્તળ એ શેનું મિશ્રણ છે ? - તાંબુ અને જસત
- 480) ભારતનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ક્યો છે ? - તારાપુર
Comments (0)