સામાન્ય વિજ્ઞાન
- 481) ભારે પાણીમાં શેની સાંદ્રતા વધુ હોય છે ? - કેલ્શિયમ અને મેગ્નેશિયમ
- 482) હવામાં રહેલા ભેજને માપવાના સાધનને શું કહે છે ? - હાઈગ્રોમીટર
- 483) દૂધની વિશિષ્ટ ઘનતા માપવાના સાધનને શું કહે છે ? - લેક્ટોમીટર
- 484) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? - બેરોમીટર
- 485) જગ્યા બદલતા પદાર્થના દળમાં શું ફેરફાર થાય છે ? - દળ અચળ રહે છે
- 486) લીંબુ, નારંગી જેવા ખાટા ફળોમાં ક્યો એસિડ જોવા મળે છે? - સાઈટ્રિક એસિડ
- 487) પાલકમાં ક્યો એસિડ હોય છે ? - ઓકઝેલિક એસિડ
- 488) દહીંમાં ક્યો એસિડ હોય છે ? - લેક્ટિક એસિડ
- 489) કઠણ પાણીને નરમ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ? - સોડિયમ કાર્બોનેટ
- 490) સબમરીનમાંથી દરિયાઈ સપાટી પરના પદાર્થને શાની મદદથી જોઈ શકાય છે ? - પેરિસ્કોપ
- 491) થોમસ આલ્વા એડીસન કે જેઓ શોધક અને ઉદ્યોગપતિ તરી કે ખ્યાતનામ થયેલ છે. તેઓ ક્યા દેશના હતા ? - અમેરિકા
- 492) લાલ રક્તકણો (RCB) શેમાં બને છે ? - બેનમેરો
- 493) ગાઉટમાં હાડકાંના સાંધાઓમાં ક્યા પ્રકારનો એસિડ જમા થવાથી સાંધામાં દુઃખાવો મહેસૂસ થાય છે? - સાઈટ્રિક એસિડ
- 494) રિક્ટર સ્કેલ પર એક ક્રમના વધારાથી, કંપન વિસ્તાર....... ગણો વધે છે. - 10
- 495) ........ના કારણે AB લોહી ગ્રૂપવાળાને સાર્વત્રિકગ્રહણ કરનાર કહેવામાં આવે છે. - વ્યક્તિમાં એન્ટિબોડીના અભાવ
- 496) રૂબેલા (જર્મન ખસરા) તરીકે પણ ઓળખાય છે. - જર્મન મિઝલ્સ
- 497) BSNL દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતની સૌપ્રથમ ઈન્ટરનેટ ટેલિફોનની સેવા ..... ના નામે ઓળખાય છે. - વિંગ્સ
- 498) કાગળના ટુકડા પર આંગળીઓના નિશાન શોધી કાઢવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ? પારજાંબલી કિરણોત્સર્ગ (Ultra - violet Radiation)
- 499) એપીકલ્ચર કોની સાથે સંકળાયેલ છે ? - મધમાખી ઉછેર
- 500) નોનસ્ટીક કુકિંગ વાસણો માટે જે કોટીંગ વા૫૨વામાં આવે છે તે શેનું બનેલું હોય છે? - ટેફલોન
- 501) બુધ અને શુક્ર ઉપગ્રહો ? - ધરાવતા નથી
- 502) .....ભારતમાં સૌર ઊર્જા વધુ અસરકારક થાય. - જો સૌર પેનલોનું નિર્ધારણ દક્ષિણ દિશા તરફ થાય તો.
- 503) ભારતમાં આપણા ઘરોમાં લાક્ષણિક વિદ્યુત પરિમાણ છે. - 220 V AC, 50 Hz આવર્તન.
- 504) પરંપરાગત ઊર્જા સ્રોતોના વપરાશ મારફતે ઉદ્યોગોના મુખ્ય હવા પ્રદૂષકો ક્યા છે ? - સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ
- 505) બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી મુખ્ય ભૂમિકા..... છે. - ઉપકરણોના ધોરણો અને લેબલ તૈયાર કરવા તેમજ માન્યતા પ્રક્રિયાને સ્પષ્ટ કરવી.
- 506) જાતીય પુરુત્પતિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિયમની ઘટનાને કહે છે. - રંગસૂત્રીય પક્ષાંતર
- 507) ક્યા ઈંધણમાં ન્યૂનત્તમ નાઈટ્રોજન તત્ત્વ હોય છે ? - LPG
- 508) ક્યો પદાર્થ બિનશર્કરા મીઠાશ જે ખાંડની જગ્યાએ વપરાશમાં લેવાય છે ? - એસ્પારેટેમ
- 509) DTH (ડાયરેક્ટ હોમ) સિગ્નલની સૌથી સામાન્ય ફ્રિકવન્સી બેન્ડ શું છે ? - Ku
- 510) પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ? - નાગપુર
Comments (0)