સામાન્ય વિજ્ઞાન

  • 31) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? - ઉભયજીવી
  • 32) જો પદાર્થ પર લાગતા બળ અને તેના સ્થાનાંતર વચ્ચેનો ખૂણો O હોય, તો આ બળ વડે થતું કાર્ય? - મહત્તમ હશે
  • 33) એમોનિયાની બનાવટમાં ક્યો ઉદ્દીપક વપરાય છે ? - Fe304
  • 34) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા (reflex action) કરાવનાર અવયવ ક્યો ? - કરોડરજ્જુ
  • 35) ગોઈટર નામનો રો ક્યા અંતઃસ્રાવની ઉણપથી થાય છે ? - થાયરોક્સિન
  • 36) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃ સર્જનથી પ્રજનન થાય છે? - પ્લેનેરિયા
  • 37) મગજના તળિયે કઈ અંતઃ સ્રાવી ગ્રંથિ આવેલી છે ? - પિચ્યુટરી ગ્રંથિ
  • 38) ઈલેકટ્રીક સગડી, થર્મોસ, સોલાર હોટર હીટર વગેરેમાં ક્યા ગ્લાસનો ઉપયોગ થાય છે ? - ગ્લાસવુલ
  • 39) હોકાયંત્રમાં ક્યા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? - સોયાકાર ચુંબક
  • 40) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછુ ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? - જળચક્ર
  • 41) પારો કઈ રીતે ગરમ થાય છે ? - ઉષ્માવહન
  • 42) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ક્યા વિટામિનની જરૂરિયાત રહે છે ? - વિટામીન - બી
  • 43) નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષણ કરે છે ? - રિબોઝોમ
  • 44) રૂધિરના ક્યા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? - રક્ત કણો
  • 45) કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? - સોડિયમ
  • 46) ઓપ્ટિકલ ફાઈબર કેબલ શાના માટે વપરાય છે ? - સંદેશાવ્યવહાર
  • 47) એપોજીએ એવી સ્થિતિ છે કે… - કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય
  • 48) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? - ઉડોમીટર
  • 49) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? - અવાજની ગતિ
  • 50) નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશ કરે ત્યારે - તે થોડું ઉંચકાય છે
  • 51) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિમિનિટે કેટલી વાર ધબકે છે ? - 72
  • 52) કઈ નિદાન પધ્ધતિમાં વિકિરણ (રેડિયેશન) થતું નથી ? - એન્ડોસ્કોપી
  • 53) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે ? - સલ્ફર ડાયોકસાઈડ
  • 54) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? - વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી
  • 55) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ? - રેતી
  • 56) નિશાન્તએ શું છે? - માનવરહિત એરિયલ
  • 57) રેડિયો એકિટવિટીનો પ્રમાણિત એકમ કયો છે? - કયુરી વ્હીકલ
  • 58) સોનું, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સૌથી સખત ધાતુ કઈ છે? - ટંગસ્ટન
  • 59) પરમાણું રિએકટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? - ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું
  • 60) પિયુષ (પિચ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ - બાળકની ઉંચાઈ ખૂબ વધારે છે

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up