સામાન્ય વિજ્ઞાન
- 61) ક્યો ગ્રહ બીજા ગ્રહો કરતાં ‘ઊંધી દિશામાં ધરીભ્રમણ’ કરે છે ? - શુક્ર
- 62) ક્યા મચ્છરો હાથીપગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે ? - ક્યુલેક્સ ફટિગન્સ (Culex Fatigue)
- 63) કઈ માછલીઓમાં નર ઇંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે ? - બિડાલમીન
- 64) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? - ક્લોરિન
- 65) લાઈ ડિટેક્ટર (Lie Detector)નું ટેકનીકલ નામ શું છે ? - પોલીગ્રાફ
- 66) ડિસેમ્બર 2014માં ભારતે કયા દેશને યુદ્ધપોત (સબમરીન) વેચી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો ? - મોરીશ્યસ
- 67) ક્યા એસિડને ‘રસાયણોનો રાજા' કહેવામાં આવે છે ? - સલ્ફ્યુરિક એસિડ
- 68) ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? - યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
- 69) કુદરતી વાયુમાં ક્યો હાઈડ્રોકાર્બન મુખ્ય છે ? - મિથેન
- 70) મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે ? - 4
- 71) ક્યું અધાતું તત્ત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ? - બ્રોમિન
- 72) ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ? - ચુંબકીય સોય
- 73) નખ શાના બનેલા હોય છે ? - કેરોટિન
- 74) સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છે - હળદર
- 75) માનવ શરીરનું ક્યું અંગ માત્ર કૂચનું બનેલું છે ? - નાક
- 76) મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે ? - હૃદયને સ્થાન
- 77) મંગળ પર જીવનની શોધ માટે ‘‘નાસા' દ્વારા અવકાશમાં મોકલેલ યાનનું નામ શું છે ? - ક્યુરીયોસીટી
- 78) કયા જીવાણુંને લીધે દુધમાંથી દહીં બને છે ? - લેક્ટોલેસીસ
- 79) પુખ્ત વ્યક્તિમાં રૂધિરનું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે ? - 5 થી 6 લીટર
- 80) કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે ? - પીટ્યુટરી ગ્રંથિ
- 81) રિકટર સ્કેલ... .ની તીવ્રતા માપવાનો એકમ છે? - ધરતીકંપ
- 82) કેન્સર શું છે? - શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ
- 83) તવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું ? - અલબર્ટ આઈસ્ટાઈન
- 84) ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ? - મહેસાણા
- 85) અંતરિક્ષ યાત્રી સુશ્રી સુનિતા વિલિયમ્સ બીજી અંતરિક્ષ યાત્રા માટે કયા દેશથી ઉડાન ભરી છે ? - કજાકસ્તાન
- 86) વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલ કયુ પ્રકલ્પિત પાર્ટિકલને ગોડ પાર્ટિકલ ના નામથી જાણવામા આવે છે ? - હિગ્સ બોસોન
- 87) હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ? - બેરોમીટર
- 88) PNGનું પૂરૂ નામ શું છે ? - પાઈપ્ડ નેચરલ ગેસ
- 89) ઓપ્થલમોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે ? - આંખ
- 90) ભારતીય રિર્સચ સ્ટેશન હીમાદ્રી કયા આવેલું છે ? - આર્કટીક
Comments (0)