સામાન્ય વિજ્ઞાન

  • 121) વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે ? - સર જગદીશચંદ્ર બોઝ
  • 122) એન્ડોસ્કોપી ક્યા રોગના નિદાન માટે છે ? - પેટના રોગો આયુર્વેદિક ડૉક્ટર 2000
  • 123) સંતરામાં ક્યું વિટામીન રહેલું છે ? - સી
  • 124) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય ? - ઉત્તર
  • 125) સૂર્ય કિરણમાંથી ક્યું વિટામીન મળે ? - ડી
  • 126) નેત્રદાનમાં રોગીની આંખમાં શું બદલાય છે ? - માત્ર કીકી
  • 127) મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને ક્યો સિદ્ધાંત આપ્યો ? - સાપેક્ષવાદ
  • 128) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ છે ? - રાકેશ શર્મા
  • 129) પ્રકાશ વર્ષનો ઉપયોગ શેમા થાય છે ? - અંતર માપવા
  • 130) વિમાનમાં રખાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? - નારંગી
  • 131) માનવ શરીરમાં હાડકાઓની સંખ્યા કેટલી છે ? - 203 (213 પણ ધ્યાને લેવાય છે)
  • 132) હોકાયંત્રની શોધ ક્યા દેશમાં થઈ ? - ચીન
  • 133) દૂધની ઘનતા માપવા ક્યું સાધન વપરાય ? - લેક્ટોમીટર
  • 134) ટેલિફોનના શોધકનું નામ જણાવો. - એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
  • 135) ચામડીના વિકાસ માટે ક્યુ વિટામીન જરૂરી છે ? - D
  • 136) સ્પુટનિક ઉપગ્રહ ક્યા દેશે છોડ્યો હતો ? - રશિયા
  • 137) લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ક્યું તત્ત્વ ભાગ લે છે ? - ફાઈબ્રીનોજેન
  • 138) ઈન્સ્યુલીન શરીરના ક્યા અંગમાં ઉત્પન્ન થાય છે ? - સ્વાદુપિંડ
  • 139) વંશ - વારસાનું વિજ્ઞાન એટલે શું ? - જિનેટિક્સ
  • 140) વાતાવરણમાં ક્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? - નાઈટ્રોજન
  • 141) દિવસ અને રાત ક્યારે સરખા હોય ? - 21 માર્ચ, 23 ડિસેમ્બર આંકડાકીય અધિકારી 2000
  • 142) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ હતા ? - રાકેશ શર્મા
  • 143) ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ શું છે ? - નાના બાળકોનો વિકાસ દર નક્કી કરવો.
  • 144) જીરોન્ટોલોજી શું છે ? - વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન
  • 145) માનવશરીરની 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને ક્યા નામે ઓળખાય છે ? - DNA
  • 146) રત્નો ૫૨ કોતરણી કરવાનું યંત્ર ક્યું છે? - ગ્લિપ્ટોગ્રાફ
  • 147) વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે તે સાધન ક્યું છે ? - કેસ્કોગ્રાફ
  • 148) ખોરાક રાંધવાની કઈ રીતે ઉત્તમ ગણાય ? - વરાળમાં બાફીને
  • 149) મોર ફૂડ એન્ડનો એક્ટિવિટી એટલે ક્યો રોગ ? - મેલેરિયા
  • 150) ફોટોગ્રાફીની શોધ ક્યા વર્ષે થઈ હતી ? - ઈ.સ. 1826 (જોસેફ નાઈસ્ફોર નિપ્લે)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up