સામાન્ય વિજ્ઞાન

  • 91) સોનાનો રાસાયણિક પ્રતિક કયો છે ? - Au
  • 92) ઈન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે ? - સ્વાદુપિંડ
  • 93) LEDનું નામ છે ? - Light Emitting Diode
  • 94) કાર્બન ડાયોક્સાઈડનું અણુસૂત્ર થાય - CO<sub>2</sub>
  • 95) ભારતે અણુધડકા ક્યા કર્યા હતા ? - પોખરણ
  • 96) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક ક્યું છે ? - હિલિયમ
  • 97) ભારત સરકારે ક્યા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો ? - DDT
  • 98) સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય ? - પોટેશિયમ નાઈટ્રેટ
  • 99) ચાર્લ્સ ડાર્વિને ક્યો સિદ્ધાંત આપ્યો ? - ઉત્ક્રાંતિવાદ
  • 100) પ્રકાશનું ઉદ્ગમ સ્થાન શું છે ? - સૂર્ય
  • 101) માછલીના શ્વસન અંગને શું કહેવાય ? - ચૂઈ
  • 102) પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિ.મી. ઊંચાઈ સુધી પથરાયેલ હોય ? - 1000 કિ.મી.
  • 103) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા ક્યું સાધન વપરાય ? - હાઈગ્રોમીટર
  • 104) સોડિયમની સંજ્ઞા કઈ છે ? - Na
  • 105) હોકાયંત્રથી કઈ બાબતની માહિતી મળે ? - દિશાઓની
  • 106) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા શું વપરાય ? - યીસ્ટ
  • 107) સૂર્યકૂકરમાં ક્યા પ્રકારની ઊર્જા વપરાય ? - પ્રકાશ ઊર્જા
  • 108) વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્યા વાયુનો ઉપયોગ કરે? - કાર્બન ડાયોક્સાઈડ
  • 109) એસ્કોર્બિક એસિડ એટલે ક્યું વિટામીન ? - વિટામીન - સી
  • 110) ગુરુત્વાકર્ષણના નિયમ સાથેક્યા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? - ન્યૂટન
  • 111) આંખની દ્રષ્ટિશક્તિ માટે ક્યું પોષક વિટામીન ગણાય ? -
  • 112) પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ? - જીવશાસ્ત્ર
  • 113) અવકાશના સંદેશા ઝીલવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? - રડાર
  • 114) આકાશ ભૂરું દેખાવાનું કારણ શું છે ? - પ્રકાશનું વક્રીભવન
  • 115) માનવ શરીરનો મૂળભૂત એકમ ક્યો છે ? - કોષ
  • 116) સોયાબીનમાં શું વધુ હોય ? - પ્રોટીન
  • 117) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યો છે ? - સ્પુટનિક
  • 118) વિટામીન - ડીની ઊણપથી ક્યો રોગ થાય ? - સુક્તાન
  • 119) ધરતીકંપના માપન માટે વપરાતું સાધન ક્યું છે ? - સિસ્મોગ્રાફ
  • 120) ભાસ્કર શું છે ? - કૃત્રિમ ઉપગ્રહ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up