ભારતની ભૂગોળ
- 481) દેશમાં સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર ક્યું છે ? - ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની
- 482) ........ એ તિબેટ ક્ષેત્રમાં બોખર ચૂ નજીક આવેલી હિમ નદી (Glacier)માંથી ઉદ્ભવે છે. - સિંધુ
- 483) કઈ નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ? - સિંધુ, ગંગા, બ્રમ્હપુત્રા
- 484) ભારતના વિસ્તારના કેટલા પ્રતિશત ભાગમાં વાર્ષિક 750 મીમી થી ઓછો વરસાદ પડે છે ? - 0.3
- 485) ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? - 1981
- 486) ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક રાજ્યમાં સ્થપાશે. - બોલસાર, ઓડિશા
- 487) ગોદાવરી, ક્રિષ્ણા નદીઓ ક્યા પ્રકારનો જળપરિવાહ ધરાવે છે ? - વૃક્ષાકાર જળપરિવાહ
- 488) દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે ? - ગોદાવરી
- 489) ઓઝોનનું સ્તર વાતાવરણમાં અટકાવે છે. - UV B કિરણોના પ્રવેશને
- 490) પૂર્વના દરિયા કિનારામાં .ની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણમ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. - પૂર્વઘાટ તથા બંગાળ
- 491) કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા છે ? - રાજમહલ, તલ્ચર, રાણીગંજ
- 492) ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા કઈ હોય છે ? - દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ
- 493) વાતાવરણમાં વાદળોના તરવાની ઘટનાએ તેમના ઓછા હોવાના કારણે હોય છે. - ઘનતા
- 494) સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CFTRI) ક્યા આવેલ છે ? - મૈસુર (કર્ણાટક)
- 495) પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌપ્રથમ વાર ડ્રાઈવર વિના સંચાલિત ટ્રેનનું દેશના શહેરમાં ઉદ્ઘાટન કર્યું. - દિલ્હી
- 496) ગુજરાત પછી જેનો દરિયાકિનારો સૌથી મોટો છે તેવું કર્યું રાય છે ? - આંધ્રપ્રદેશ
- 497) અલકનંદા અને મંદાકિનીનો કયા સ્થળે સંગમ થાય છે ? - રૂદ્ર પ્રયાગ
- 498) સામાન્ય રીતે ટૂંકો દિવસ હોય છે. - 22 ડિસેમ્બર
- 499) ભારતમાં આવેલ કયું સ્થળ એ ક્યારેય સૂર્યના લંબરૂપ કિરણો (Vertical) પ્રાપ્ત કરતું નથી ? - ચંદીગઢ
- 500) આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના ........ પહોંચ્યું છે. - 0.2456
- 501) પવન દબાણવાળા ક્ષેત્રમાંથી દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. - હલકા, ભારે
- 502) જૈવ વૈવિધ્ય માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. - વિષુવૃત્તીય બારમાસી લીલા જંગલો
- 503) ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ક્યા પ્રકારના વન જોવા મળે છે ? - ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન
- 504) ક્યો ઉચ્ચ પ્રદેશ લાવા પ્રવાહ અને કાળી જમીથી આવૃત્ત થયેલા છે ? - માળવા
- 505) ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન શાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ખાતે કરી છે. - લેહ, લદાખ
- 506) 600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ . ખાતે થઈ રહ્યું છે. - નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
- 507) સિગ્નેચર પુલ નદી પર આવેલ છે. - યમુના
- 508) .......એ જળથી ધોવાણના બે પ્રકારો છે. - ખડ ધોવાણ અને કોતર ધોવાણ
- 509) ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકત્તાને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલ છે ? - સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના
- 510) આદિજાતિઓ ઉત્તર - પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. - ગારો, ખાંસી, કુકી
Comments (0)