ભારતની ભૂગોળ
- 391) ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રીજ બોગીબીલ બ્રીજ Bકઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - બ્રહ્મપુત્રા
- 392) નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલીટેશન ક્યા હેરમાં સ્થાપવાનું આયોજન છે ? - ભોપાલ
- 393) ......નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે. - મહા
- 394) નદી અનેક કાંસામાં વિભાજિત થાય એને...... કહેવાય. - વેણી આકારની નદી
- 395) કઈ નદી ગૃહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજીત કરે છે ? - મહાનદી
- 396) ગંગાની સૌથી મોટી ઉપનદી........ છે. - કોસી
- 397) ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે ? - ભારતીય સર્વેક્ષણ
- 398) ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? - 5
- 399) કઈ ધાર દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય જળ વિભાજક ગણાય છે? - પશ્ચિમ ધાર
- 400) મહાનદી, કૃષ્ણા, કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય? - દ્વીપકલ્પની પશ્ચિમ ધાર
- 401) ભારતમાં મહોગની, અબનૂમ, રઝિવુડ રબર વગેરે વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? - ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
- 402) ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર ક્યું છે ? - નીલગિરિ
- 403) ભારત વિશ્વમાં અનાજ ઉત્પાદન કરવામાં કેટલામાં કેટલામાં સ્થાન પર છે ? - ત્રીજા
- 404) ભારતમાં હમરી બાગ, સિંહભૂમ તથા બાલાઘાટમાં કઈ ખનીજ પ્રાપ્ત થાય છે ? - તાંબુ
- 405) માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે. - પાર્થિવ કિરણપાત છે
- 406) ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે ? - ઉષ્ણકટિબંધીય જંગલો
- 407) સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ........માં આવેલા છે. - બંગાળની ખાડી
- 408) ઈલેવન ડિગ્રી ચેનલ ક્યા ટાપુઓને અલગ કરે છે ? - ઉત્તરમાં અમીનદીવી ટાપુ અને દક્ષિણમાં કનીનોર ટાપુ
- 409) લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ ક્યો છે ? - મિનિકોય
- 410) ગહિરમથાએ ઓડિશાનું પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય દરિયાઈ અભયારણ્ય છે યા મોટી સંખ્યામાં ક્યા કાચબા સ્થળાંતર કરે છે ? - ઓલિવ રિડલી સમુદ્રી કાચબા
- 411) ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ છે. - પશ્ચિમ ઘાટ
- 412) ખડકોને સામાન્ય વિભાજિત કરવામાં આવે છે ? - અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, વિકૃત ખડકો
- 413) ક્યા ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકરણ દ્વારા રચાય છે ? - અગ્નિકૃત ખડકો.
- 414) કઈ રાષ્ટ્રીય વનનીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન/વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી ? - 1988
- 415) પરવાળાના ખરાબા (કોરલ રીફ્સ) સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં ક્યા જંગલોના પ્રતિરૂપ છે ? - ઉષ્ણકટિબંધીય
- 416) ભારતમાં.........એ એક જૈવ વિવિધતા હોટસ્પો છે. - પશ્ચિમ ઘાટ
- 417) દ્વીપકલ્પ ભારતએ...........નો છૂટો પડેલો ભાગ છે. - ઓસ્ટ્રેલિયા
- 418) ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા કઈ છે ? - ગૃહીત રેખા (ડેટમ લાઈન)
- 419) કલોલ, સિંગરેણી, તેહરી અને કર્નુલ અનુક્રમે....... સાથે સંબંધિત છે. - પેટ્રોલિયમ, કોલસો, હાઈડ્રોઈલેક્ટ્રિસિટી, સોલાર પાવર
- 420) છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં ક્યા પ્રકારના ખડકો મળી આવે છે? - અગ્નિકૃત ખડકો
Comments (0)